News of Friday, 11th October 2024
નવરાત્રીના નવમા નોરતામાં વરસાદની શકયતાઓ : વડોદરા, ભરૂચ, બોડેલી, નડિયાદ, દાહોદ, ધોળકા, વલસાડ, વ્યારા, ખંભાત, ભાવનગર, જસદણ, અમરેલી, બોટાદ, મહુવા, ઉના,દિવ, પાલીતાણા, સાવરકુંડલા, ડાકોર, આણંદ, કરજણ, સિનોર, ધંધુકા, અમદાવાદ, બીલીમોરા, વાપી, સુરત, લુણાવાડા સહિતના વિસ્તારોમાં રાત્રી સુધીમાં માવઠાની સંભાવના હોવાનું ખાનગી હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે.

(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
