News of Friday, 11th October 2024
તેલ અવીવ મોલમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહેલ ૫ ઇઝરાયેલી મુસ્લિમોની ધરપકડ : ઝરાયેલી સુરક્ષા દળોએ ૫ ઇઝરાયેલી મુસ્લિમોની ધરપકડ કરી છે જેઓ તેલ અવીવ મોલમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઇઝરાયલી દળો દ્વારા મોટી કાર્યવાહી!! : ઇઝરાયેલ એકસાથે ૫ મોરચે લડી રહ્યું છે - હિઝબુલ્લાહ, હમાસ, ઈરાન, યમન હુથી અને આંતરિક દુશ્મનો. આ ફક્ત ઇઝરાયેલ જ કરી શકે છે.

(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
