<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જુનાગઢમાં ધીમીધારે વરસાદ : જુનાગઢમાં આજે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાદળછાંયા વાતાવરણ વચ્‍ચે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(2:55 PM IST)