News of Friday, 11th October 2024
તમિલનાડુના ત્રિચી એરપોર્ટ પર શારજાહ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સમસ્યા સર્જાયા બાદ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે. આ ફ્લાઈટ ત્રિચીથી શારજાહ જઈ રહી હતી. ફ્લાઈટ લગભગ 8:15 કલાકે એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
