<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

શારજાહ જતી ફ્લાઈટ બે કલાક હવામાન ઉડતી રહી: ૧૪૦ મુસાફરોના જીવ પડીકે બંધાયા: અંતે વિમાન લેન્ડ થયું: વિમન ઉપડ્યા પછી કોઈ ગરબડ સર્જાઇ હતી:છેલ્લા અહેવાલ મુજબ તિરુચિરાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ આઈ એક્સ ૬૧૩ તિરુચિરાપલ્લી એરપોર્ટ પર રાત્રે ૯.૧૫ વાગ્યા આસપાસ સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. ડીજીસીએ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. લેન્ડિંગ ગિયર ખુલી રહ્યું હતું. ફ્લાઈટ સામાન્ય રીતે લેન્ડ થઈ છે. એરપોર્ટને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું હતું: એમઓસીએની સત્તાવાર જાહેરાત:આ પહેલા ઉડાન ભર્યા પછી વિમાનમાં ખરાબી સર્જાતા બે કલાક સુધી એરપોર્ટની ઉપર ચક્કર માર્યા હતા. ૧૪૦ યાત્રિકો વિમાનમાં બેઠા હતા. અને વિમાન લેન્ડ થઈ શકતું ન હતું.. પરંતુ હવે વિમાન સફળતાથી લેન્ડ થઈ ગયું છે.

(9:31 PM IST)