News of Friday, 11th October 2024
મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોના મોરચાના ઘટકો વચ્ચે ૨૮૮માંથી ૨૧૦ બેઠકો ઉપર સહમતીની મહોર લાગી:મહારાષ્ટ્રમાં ઝડપભેર ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ૨૮૮ માંથી ૨૧૦ વિધાનસભા બેઠકો પર વિરોધ પક્ષોના મહા વિકાસ અઘાડી મોરચાના સાથી પક્ષોએ સફળતાપૂર્વક વહેંચણી કરી લીધી છે: સંજય રાઉત

(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
