<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા શપથ ૧૬ ઓક્ટોબરે લ્યે તેવી શક્યતા:ફારૂક અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ અને રાષ્ટ્રીય કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાનો દાવો કર્યો છે ત્યારે, મુખ્યમંત્રી પદે નેશનલ નેશનલ ફન્ફરન્સના ઓમર અબ્દુલ્લાની મુખ્યમંત્રી પદે શપથવિધિ ૧૬ ઓક્ટોબરે થવાની શક્યતા

(10:38 PM IST)