News of Friday, 11th October 2024
જામનગરમાં ઉદ્યોગપતિની છરીના ઘા ઝીંકી હત્યા":સૌરાષ્ટ્રના જામનગરમાં અત્યારે રાત્રે સેવાભાવી વૃદ્ધ ઉદ્યોગપતિની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા થતા ભારે ચકચાર જાગી છે.:જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સેવાભાવી ઉદ્યોગપતિ ૬૫ વર્ષના મનસુખભાઈ ખીમજીભાઈ ખીમસયાની ક્રૂર હત્યા થતા સંસનાટી બચી ગઈ છે. પોલીસ સ્થળ પર દોડી ગઈ. મુકુંદ બદિયાણી દ્વારા

(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
