News of Saturday, 12th October 2024
સૌરાષ્ટ્રમાં શેરીમાંથી નીકળતા પાણી બાબતે ૪૦ વર્ષના ચંદુભાઈ મકવાણાની ક્રૂર હત્યા: રાજકોટ: મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ માળીયા મિયાણાના મોટા દહીંસરામાં શેરીમાં નીકળતાં ઘરના પાણી મામલે ૪૦ વર્ષના ચંદુભાઈ છગનભાઈ મકવાણાની હત્યા : પડોશમાં રહેતાં ચાર ભાઈઓ અશોક, વિજય, અરૂણ અને સુરેશ ઈન્દરિયાએ ધોકાવાળી કરી પતાવી દીધા: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો: પરિવારમાં કલ્પાંત.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
