<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

દુર્ગા પૂજા પંડાલમાં બુટ પહેરી આંટા મારતા લોકોને જોઈ કાજોલ ભારે ક્રોધિત થઈ: વિડીયો વાયરલ : દુર્ગા પૂજા પંડાલમાં બુટ પહેરીને આંટા મારતા લોકોને જોઈ સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કાજોલે મિજાજ ગુમાવ્યો હતો અને ખખડાવી નાખતા કહેલ કે આ પૂજા છે કંઈક તો માન મર્યાદા રાખો, વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

(10:12 AM IST)