<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જામનગરમાં રાત્રે રાવણ દહન:આજે સાંજે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન નો સિંધી સમાજ દ્વારા વર્ષો ની પરંપરા મુજબ નાનકપુરી ખાતેથી શોભા યાત્રાના રૂપમાં ફ્લોટ કાઢી અને સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ નું દહન કરવામાં આવશે ઉપરોક્ત તસવીરમાં રાવણ કુંભકર્ણ અને મેઘનાદ દ્રષ્ટિગોચર થાય છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર વિશ્વાસ ઠક્કર-જામનગર

(11:48 AM IST)