<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મહારાષ્ટ્રમાં મદ્રેસા શિક્ષકોના વેતનમાં સીધો ત્રણ ગણો વધારો: ચૂંટણી આવી રહી છે ! : ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મદ્રેસા શિક્ષકોના વેતનમાં સીધો ત્રણ ગણો વધારો કરવા બાબતે શિવસેના યુબીટીના સંજય રાઉતે કહ્યું છે કે આતો વોટ જેહાદ છે. જો અમે આવું કર્યું હોત તો ભાજપ એ કાગારોળ મચાવી દીધી હોત.

(11:52 AM IST)