News of Saturday, 12th October 2024
સૌરાષ્ટ્રમાં લાખોના ખર્ચે બનાવેલ પાણીના ટાંકો લોકાર્પણ પહેલા જ લીક થવા લાગ્યો ! : રાજકોટ જામનગર હાઇવે ઉપરના ધ્રોલ ખાતે નદી કાંઠા સામે આવેલ ભવ્ય ગ્રીન સોસાયટીમાં લાખોના ખર્ચે નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ પાણીના ટાંકામાં લોકાર્પણ લોકાર્પણ થતાં પહેલાં લીકેજ શરૂ થતા લોકોમાં રોષ, આક્ષેપ, વિડિયો વાયરલ. સંજય ડાંગર ધ્રોલ: જુઓ વિડિયો

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
