<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સુરતમાં લગાતાર આજે ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ચાલુ છે. બપોરે પોણા ચાર વાગ્યે, છેલ્લા એક કલાકથી એકધારો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે.. રસ્તાઓ ઉપર પાણી વહી ગયા.. (અકિલાના શ્રોતા કુશલ ઠક્કર સુરત): જુઓ વિડિયો

(3:59 PM IST)