છત્તીસગઢમાં ભારે વરસાદથી હાઈવે ડૂબ્યો, ઘૂંટણ સમાણા પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા: યુપીના ગાઝિયાબાદમાં કરા પડ્યા : એમપી-બિહારમાં વરસાદ; રાજસ્થાનમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે, દેશના ૧૪ જેટલા રાજ્યોમાં ૭૦ કિમીની ઝડપે પવન અને વરસાદનું એલર્ટ : હવામાન વિભાગે પશ્ચિમ યુપીથી લઈને બુંદેલખંડ સુધીના ૪૦ જિલ્લાઓમાં આગામી ૪૮ કલાક માટે આંધી, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી10:48 PM IST
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ લોહિયાળ ખેલ : મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા : અજાણ્યા હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી માથું, છાતી અને પગના ભાગે ગોળીઓ ઝીંકી : હોસ્પિટલમાં દમ તોડતા બંગાળમાં રાજકીય તણાવ ચરમસીમાએ11:32 PM IST
ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે. 12:13 AM IST
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ: પહેલા ધમકી, હવે સમજૂતી: શું ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે ? : અમેરિકાએ ઈરાનને 48 કલાકનો સમય આપીને નવો યુદ્ધવિરામ પ્રસ્તાવ મોકલ્યો:ટ્રમ્પની વ્યૂહરચના પર સવાલ ઉઠ્યા : જાણો કે ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારશે કે નહીં અને હોર્મુઝ સ્ટ્રેટ પર તેની શું અસર પડશે.11:46 PM IST
પશ્ચિમ બંગાળના હાવડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત : ભાજપે વર્ષો જૂનો ટીસીએમનો ગેરકાયદે કબજો હટાવી પાર્ક મુક્ત કરાવ્યો : મધ્ય હાવડાના રામજી હાજરા લેન વિસ્તારમાં વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે પાર્કનું શુદ્ધિકરણ કરાયું : અમિતભાઇને બંગાળને અરાજકતામાંથી મુક્તિ અપાવનારા 'મહાનાયક' ગણાવી, નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ સ્થાપિત કરાશે 4:55 PM IST
નવી આધાર એપને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ, ત્રણ મહિનામાં 21 મિલિયન ડાઉનલોડ્સ : 28 લાખથી વધુ લોકોએ નવી આધાર એપનો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કર્યો:આધાર એપ કાગળ રહિત (પેપરલેસ) ઓળખ વહેંચણી, સંમતિ નિયંત્રણ (કન્સેન્ટ કંટ્રોલ) અને લોકોના હાથમાં પસંદગીપૂર્વકની માહિતી શેર કરવાની સુવિધાને પ્રોત્સાહન 10:23 PM IST
તામિલનાડુમાં 'થલપતિ'ની આંધી વચ્ચે "વિજય"ને રોકવા કટ્ટર દુશ્મનો ડીએમકે-અન્નાદ્રમુક વચ્ચે ગઠબંધનની ભારે ચર્ચાઓ: સત્ય કે અફવા? : ૪૦થી વધુ બેઠકો જીતનાર એઆઈએડીએમકેમાં આંતરિક વિખવાદ: પાર્ટીના વડા પલાનીસ્વામી (ઈપીએસ) ભાજપના દબાણને કારણે ટીવીકે પક્ષને સમર્થન આપતા અચકાઈ રહ્યા છે: જ્યારે શનમુગમ અને વેલુમણી જેવા વરિષ્ઠોના નેતૃત્વમાં ૩૦ ધારાસભ્યો ડેપ્યુટી સીએમ પદની શરતે વિજયની સરકારમાં જોડાવા તલપાપડ10:10 PM IST
અમેરિકા સમજી લ્યે, અમે શરણાગતિ સ્વીકારવાને બદલે હસતા મુખે મોતને ભેટવા તૈયાર છીએ: ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફની અમેરિકાને ખુલ્લી ચેતવણી: નૌકા નાકાબંધી, આર્થિક દબાણ અને મીડિયા પ્રોપેગેન્ડા થકી ઈરાનમાં આંતરિક બળવો કરાવવાની અને દેશને અંદરથી તોડવાની દુશ્મનોની કોઈ પણ ચાલ અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. : ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ હથિયાર મેળવતું અટકાવવા હું અમેરિકન શેરબજારમાં ૨૫ ટકાના મહાકડાકાને સહન કરવા પણ તૈયાર હતો: પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો બેબાક ખુલાસો: ક્રૂડ ઓઈલ ૩૦૦ ડોલરે પહોંચવાની તમામ આગાહીઓને ખોટી પાડીને મેં દુનિયાને બતાવી દીધું છે, અમેરિકાની તાકાત અકબંધ છે : અમેરિકાના આર્થિક પ્રતિબંધો હળવા થશે અને ઈરાન ૧૫ વર્ષ સુધી યુરેનિયમનું સંવર્ધન અટકાવશે: શાંતિ માટે ૧૪ મુદ્દાના ઐતિહાસિક ડ્રાફ્ટ પર બંને દેશો વચ્ચે મંથન: ન્યુક્લિયર સાઇટ્સ પર કડક નિરીક્ષણ અને હોર્મુઝ પર દેખરેખના મુદ્દે હજુ પણ ખેંચતાણ યથાવત, યુદ્ધ રોકવા પડદા પાછળના ધમધમાટ ચરમસીમાએ9:49 PM IST
દેશના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવશે: દિલ્હી-NCR અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે : મધ્ય -દક્ષિણ ભારતમાં પણ માવઠું જોર પકડશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેશે:વિદર્ભમાં કરા પડવાની શક્યતા:તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આગામી 5 થી 7 દિવસ સુધી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી9:47 PM IST
એરપોર્ટથી ગાંધી મેદાન..:કાલે પટનામાં પીએમ મોદીનો મેગા રોડ શો :બિહાર મંત્રીમંડળના વિસ્તરણમાં અનેક રાજકીય દિગ્ગજો ભાગ લેશે : બિહાર મંત્રીમંડળના વિસ્તરણ સાથે પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે: પીએમ મોદી, અમિતભાઈ શાહ અને નીતિશ કુમાર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે: પીએમ મોદીની પટના મુલાકાત દરમિયાન તેમનો કાફલો એરપોર્ટથી ગાંધી મેદાન સુધીના વિવિધ મુખ્ય માર્ગો પર ફરશે સમગ્ર રૂટ પર વ્યાપક સ્વાગત વ્યવસ્થા 9:46 PM IST
મેટ ગાલાની ઝાકઝમાળ ઠુકરાવી ન્યૂયોર્કના મેયર પહોંચ્યા શ્રમિકોના દ્વારે: રેડ કાર્પેટને બદલે ફેશન ઈન્ડસ્ટ્રીના 'અસલી હીરો' એવા મજૂરોને આપ્યું સન્માન! : પરંપરા તોડીને મેયર ઝોહરાન મામદાનીએ ફેશન જગતને અરીસો બતાવ્યો: એમેઝોનના ડિલિવરી બોયથી લઈને દરજી સુધીના ૬ કામદારોની સંઘર્ષગાથા વિશ્વ સમક્ષ મૂકી, પત્ની સાથે ગાલામાં જવાનો ઈન્કાર કર્યો9:13 PM IST
થલપતી વિજયની મુશ્કેલીમાં વધારો: આવક છુપાવવાના ગંભીર આરોપોમાં મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય, શું સુપરસ્ટાર વિરુદ્ધ થશે મની લોન્ડરિંગની તપાસ? : ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વિજય પર કાયદાનો સકંજો: હાઈકોર્ટે રજિસ્ટ્રીને અરજી લિસ્ટ કરવા આદેશ આપ્યો, છેતરપિંડી અને ટેક્સ ચોરી મામલે તપાસની માંગ સાથે ત્રીજો કેસ નોંધાયો9:13 PM IST
પાંચ રાજ્યોમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો :ભાજપે કોંગ્રેસને 'નવી મુસ્લિમ લીગ' ગણાવી:કોંગ્રેસે 78% હિંદુ ધારાસભ્યો હોવાનો ડેટા બતાવ્યો : પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ 59થી ઘટીને 40 પર પહોંચ્યું:આસામમાં પણ ઘટાડો :કેરળ અને તમિલનાડુમાં નજીવો વધારો:ભાજપમાં એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી, જ્યારે કોંગ્રેસના આસામના 19માંથી 18 ધારાસભ્યો મુસ્લિમ8:56 PM IST
અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મ પર વિશેષ મંથન: 'હિન્દુફોબિયા' અને ખોટી રજૂઆતો સામે શિક્ષણવિદોએ જગાવી જાગૃતિ, યુવા પેઢીએ રજૂ કર્યા મજબૂત વિચારો : 'ડેમિસ્ટિફાઇંગ હિન્દુઇઝમ' સેમિનારમાં ૭૫થી વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉમટ્યા: પશ્ચિમી સંસ્કૃતિ પર હિન્દુ ફિલસૂફીનો પ્રભાવ અને શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાં થતા પક્ષપાત સામે ઉઠ્યો અવાજ8:37 PM IST
અમેરિકામાં પણ ગુંજ્યો બંગાળની જીતનો વિજયનાદ: ભારતીય અમેરિકનોએ ભાજપના વિજયને ગણાવ્યો 'ઐતિહાસિક પરિવર્તન', બંગાળના 'ગૌરવશાળી દિવસો' પાછા ફરવાની આશા : "બંગાળના ખરાબ દિવસો હવે પૂરા થયા": ડો. ભરત બરાઈ અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP એ જીતને સુરક્ષા અને વિકાસ માટે નિર્ણાયક ગણાવી, ન્યૂયોર્કથી લઈને શિકાગો સુધી ઉજવણીની તૈયારીઓ8:37 PM IST
અમેરિકાની ધરતી પર ભારતીય સંસ્કારોનું નવું સરનામું: પેન્સિલવેનિયામાં $8.5 મિલિયનના ખર્ચે 'ભારતીય લર્નિંગ સેન્ટર'નું ભવ્ય ઉદ્ઘાટન, નવી પેઢી શીખશે માતૃભાષા અને સંસ્કૃતિ : ૨૭ વર્ષનું સપનું આખરે સાકાર થયું: સાત ભારતીય ભાષાઓના શિક્ષણ સાથે ગુંજી ઉઠશે 'વિદ્યા દદાતિ વિનયમ્'નો નાદ, બ્લુ બેલ ખાતે અમેરિકી કોંગ્રેસમેનની હાજરીમાં રિબન કપાઈ8:36 PM IST
ભારતીય પત્રકારોનો વિશ્વ વિજય: પત્રકારત્વ ક્ષેત્રનો સર્વોચ્ચ 'પુલિત્ઝર પ્રાઈઝ' જીતીને રચ્યો ઈતિહાસ, સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો કર્યો પર્દાફાશ! : આનંદ આરકે અને સુપર્ણા શર્માએ બ્લૂમબર્ગ માટે તૈયાર કરેલા રિપોર્ટે અમેરિકામાં મચાવી ધૂમ: લખનઉની મહિલા ડોક્ટર સાથે થયેલી ૨.૮ કરોડની છેતરપિંડીની હૃદયદ્રાવક વાર્તાએ અપાવ્યો એવોર્ડ8:36 PM IST
હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતીય પ્રતિભાનો ડંકો: પ્રતિષ્ઠિત 'હૂપ્સ પ્રાઈઝ' જીતીને ૪ ભારતીય મૂળના વિદ્યાર્થીઓએ રચ્યો ઈતિહાસ, સંશોધન ક્ષેત્રે મેળવી મોટી સિદ્ધિ! : ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્ય અને વિજ્ઞાન-માનવતાના વિષયોમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ દરેક વિજેતાને $૫,૦૦૦નું ઈનામ: અમેરિકાના ખૂણેખૂણેથી આવેલા ભારતીય વિદ્યાર્થીઓએ હાર્વર્ડમાં વધાર્યું ભારતનું ગૌરવ8:35 PM IST
મેડિકલ ક્ષેત્રે ભારતીયોનો દબદબો: અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રથમ ભારતીય મૂળના પ્રમુખ ડૉ. બોબી મુક્કામલા MSU ગ્રેજ્યુએશનમાં આપશે દીક્ષાંત પ્રવચન! : ફ્લિન્ટના પાણીના સંકટમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉ. મુક્કામલા નવા ડોક્ટરોને આપશે સફળતાના મંત્ર - ભારતીય ઈમિગ્રન્ટ ડોક્ટર દંપતીના પુત્રએ અમેરિકામાં રચ્યો ઈતિહાસ8:35 PM IST
અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના જેનિફર ગાંધીનો દબદબો: 'ડેન ઓફ ફેકલ્ટી ડેવલપમેન્ટ' તરીકે નિમણૂક, શિક્ષણ જગતમાં ગૌરવ : રાજકીય વિજ્ઞાની જેનિફર ગાંધી સંભાળશે યેલની ફેકલ્ટી અને લીડરશિપની કમાન: જેકસન સ્કૂલ ઓફ ગ્લોબલ અફેર્સના ડેપ્યુટી ડીન હવે પાંચ વર્ષ સુધી નવા હોદ્દા પર સેવા આપશે8:34 PM IST
અમેરિકી રાજકારણમાં ભારતીય યુવા નેતાનો હોબાળો: જય વૈંગણકરે ડેમોક્રેટ્સ પર સાધ્યું નિશાન, ઈમિગ્રેશન એજન્સી 'ICE' ને જડબાતોડ જવાબ આપી નાબૂદ કરવાની કરી માંગ! : "હું ICE કરતા પણ મોટો છું": ૨૭ વર્ષીય ભારતીય મૂળના ઉમેદવારે પોતાની જ પાર્ટીની નીતિઓને ગણાવી નકામી, ન્યૂજર્સીની બેઠક પરથી ટ્રમ્પ અને બાઈડનની નીતિઓ વચ્ચે નવો મોરચો ખોલ્યો8:33 PM IST
જુઓ ઠગલાબંધ ન્યુઝ, વાંચો ઊડતી નજરે11:15 PM IST
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 'હીટ એક્શન પ્લાન' લોન્ચ કર્યો, ૧૩ જિલ્લામાં ખાસ રાહત વાન તૈનાત કરાશે :બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી 'કામ નહીં' : દિલ્હીમાં ભીષણ ગરમીનો સામનો કરવા માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 'હીટ એક્શન પ્લાન' લોન્ચ કર્યો:બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી કામ બંધ રહેશે: ૧૩ જિલ્લાઓમાં રાહત વાન પણ તૈનાત થશે8:08 PM IST
દક્ષિણ આફ્રિકામાં 'હંટાવાયરસ'નો હાહાકાર: ક્રૂઝ શિપના મુસાફરોમાં જીવલેણ 'એન્ડીઝ સ્ટ્રેન'ની પુષ્ટિ, શું હવે માણસથી માણસમાં ફેલાશે આ વાયરસ? : ક્રૂઝ પર સવાર ૩ મુસાફરોના કરૂણ મોત: દક્ષિણ આફ્રિકા પહોંચેલી મહિલાએ જીવ ગુમાવ્યો, બ્રિટિશ નાગરિક ICUમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે - તંત્ર એલર્ટ7:34 PM IST
અમેરિકામાં ભારતીય કંપનીઓનો દબદબો: $૨૦.૫ બિલિયનથી વધુના રોકાણની તૈયારી, ૧૨ કંપનીઓએ એક જ દિવસમાં કરી $૧.૧ બિલિયનની જાહેરાત! : ભારતીય રોકાણથી અમેરિકામાં રોજગારીની નવી તકો સર્જાશે: એમ્બેસેડર સર્જિયો ગોરે પીએમ મોદી અને ટ્રમ્પના નેતૃત્વ હેઠળની મજબૂત ભાગીદારીને બિરદાવી - ટેકનોલોજી અને ફાર્મા સેક્ટરમાં આવશે તેજી7:33 PM IST
ભારતીય પત્રકારત્વનો અમેરિકામાં ડંકો: 'ધ કારવાં'ના પત્રકાર સાગરની હાર્વર્ડની પ્રતિષ્ઠિત 'નીમેન ફેલોશિપ' માટે પસંદગી, વિશ્વના ૨૨ શ્રેષ્ઠ પત્રકારોમાં સ્થાન! : બિહારના વતની સાગર હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રહીને ભારતીય મીડિયાના પડકારો પર કરશે સંશોધન: ૧૯૩૮થી શરૂ થયેલી આ વિશ્વવિખ્યાત ફેલોશિપ મેળવનાર પત્રકારોની યાદીમાં નવું ગૌરવપૂર્ણ નામ7:23 PM IST
વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે: મંત્રી કીર્તિ વર્ધન સિંહે UNમાં ગજવ્યો ભારતનો ડંકો, ૨૩ દેશો સાથેના 'મોબિલિટી પેક્ટ'ને વિસ્તારવા પર મૂક્યો ભાર : ભારતીય કામદારોના હિતોનું રક્ષણ એ અમારી પ્રાથમિકતા: 'સ્કિલ ઈન્ડિયા' અને 'eMigrate' જેવા ડિજિટલ માધ્યમોથી વિદેશ જનારા યુવાનોને મળશે નવી તાકાત, ૨૭ જેટલા મહત્વના કરારોનો કરાયો ઉલ્લેખ7:24 PM IST
પેરિસના આંગણે ભારતનો પાવર: 'ભારત ઇનોવેટ્સ ૨૦૨૬' દ્વારા ફ્રાન્સમાં ભારતીય સ્ટાર્ટઅપ્સનો દબદબો, ૧૨૦ દિગ્ગજ કંપનીઓ વિશ્વને બતાવશે ભારતની ટેક-તાકાત! : ડીપ-ટેક ક્ષેત્રે ભારત અને ફ્રાન્સ વચ્ચે રચાશે નવો ઈતિહાસ: સેમિકન્ડક્ટરથી લઈને સ્પેસ અને ડિફેન્સ સુધીના ૧૩ ક્ષેત્રોમાં રોકાણકારોની લાગી લાઈન, પીએમ મોદીના વિઝનને ગ્લોબલ પ્લેટફોર્મ મળ્યું: ૧૪ થી ૧૬ જૂન દરમિયાન ફ્રાન્સના નીસ શહેરમાં આવેલા 'પેલે ડેસ એક્સપોઝિશન્સ' ખાતે ભવ્ય કોન્ક્લેવ7:28 PM IST
ઓહિયોમાં વિવેક રામાસ્વામીનો ભવ્ય વિજય: રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં હરીફોને પછાડ્યા, હવે નવેમ્બરમાં ડેમોક્રેટ એમી એક્ટન સામે ખરાખરીનો જંગ! : ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન સાથે ભારતીય મૂળના રામાસ્વામીએ ૮૦% થી વધુ મતો મેળવી ઈતિહાસ રચ્યો: 'ઓહિયોને ફરી મહાન બનાવવાનો સમય આવી ગયો છે' - વિજય બાદ વિવેકનું એલાન7:22 PM IST
હવે ડેલ્ટા એરલાઇન્સના પ્લેનમાં નાસ્તો અને ઠંડા પીણાં ભૂલી જાજો! ટૂંકા અંતરની ફ્લાઈટમાં ફ્રી સુવિધાઓ પર ફેરવી કાતર, ૧૯ મેથી લાગુ થશે નવો નિયમ : ૩૫૦ માઈલથી ઓછા અંતરની મુસાફરીમાં ઈકોનોમી ક્લાસના મુસાફરોને નહીં મળે ફ્રી સ્નેક્સ: એરલાઇન્સે 'નેટવર્ક સુસંગતતા'નું આપ્યું કારણ, પણ લાંબા રૂટ પર સેવામાં થશે વધારો7:21 PM IST
"જોની-જોની યસ પાપા" પર વિવાદ : યુપીના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાએ કહ્યું-આ કવિતા બાળકોને જૂઠું બોલતા શીખવે છે : ઉત્તર પ્રદેશના શિક્ષણમંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે "જોની-જોની યસ પાપા" જેવી અંગ્રેજી કવિતાઓ બાળકોમાં જૂઠું બોલવાની આદત કેળવી શકે છે. તેમણે હિન્દી કવિતાઓને મૂલ્ય આધારિત શિક્ષણનું માધ્યમ ગણાવ્યું.7:05 PM IST
અમેરિકામાં 'ટ્રમ્પ એક્શન' થી પ્રવાસીઓમાં ફફડાટ: નવા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, ૬૦% લોકો માને છે કે 'અમેરિકા હવે ઈમિગ્રન્ટ્સ માટે સ્વર્ગ નથી રહ્યું!' : બર્થરાઈટ સિટિઝનશિપ પર સુપ્રીમ કોર્ટમાં જંગ: દર ત્રીજી વ્યક્તિ કોઈ એવી વ્યક્તિને ઓળખે છે જે ટ્રમ્પની કડક નીતિઓનો શિકાર બની હોય, પાસપોર્ટ ખિસ્સામાં રાખીને ફરવા મજબૂર બન્યા લોકો7:18 PM IST
તમિલનાડુમાં 'થલાપતિ' વિજયના સીએમ બનવાનો માર્ગ મોકળો : કોંગ્રેસે ટીવીકે (TVK) પાર્ટીને બિનશરતી ટેકો જાહેર કરતા રાજકીય ભૂકંપ : બહુમતી માટે જરૂરી ૧૦ બેઠકોનું સમીકરણ ઉકેલાયું : રાહુલ ગાંધી અને વિજય વચ્ચે સત્તાવાર ગઠબંધન પર મહોર લાગી : કામરાજ અને આંબેડકરના આદર્શો સાથે બિનસાંપ્રદાયિક સરકાર બનાવવા પર ભાર2:27 PM IST
TMC કાઉન્સિલરની એરપોર્ટ પર 'પિસ્તોલ-કારતૂસ' સાથે ધરપકડ: ૭ મહિના સુધી પોલીસને થાપ આપનાર અમીરુલ શેખ આખરે જેલના સળિયા પાછળ! : એરપોર્ટ સ્કેનરમાં બેગમાંથી મેગેઝિન અને ૬ જીવતા કારતૂસ ઝડપાયા હતા: દસ્તાવેજો બતાવવાના નામે સમય માંગ્યો પણ ક્યારેય ડોક્યુમેન્ટ્સ રજૂ ન કર્યા, પોલીસે આખરે 'આર્મ્સ એક્ટ' હેઠળ દબોચ્યો5:56 PM IST
સરહદ પાર પણ ગુંજ્યો વિજયનો જયજયકાર! શ્રીલંકાના તમિલ નેતાઓએ 'થલપથી' ને પાઠવ્યા અભિનંદન, તમિલનાડુ સાથે મજબૂત સંબંધોની વ્યક્ત કરી આશા : શ્રીલંકાના ઉત્તર પ્રાંતમાં યુવાનોએ વિજયની જીતની કરી ભવ્ય ઉજવણી: નામલ રાજપક્ષે અને શનાકિયન રાસમાનિકમે ઐતિહાસિક વિજયને બિરદાવ્યો, દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની અપેક્ષા5:54 PM IST
કોલકાતામાં ભાજપના કાર્યકર્તાને માર મારીને હત્યા: લોકોના ટોળાએ ટીએમસી ઓફિસ બુલડોઝર ચલાવીને તોડી પાડી : કોલકાતાના ન્યુ માર્કેટમાં એક ટોળાએ ટીએમસી યુનિયન ઓફિસ તોડી પાડી. ગેરકાયદેસર કબજા, ચૂંટણી પરિણામો પછી હિંસા, ભાજપના કાર્યકર્તાઓના મૃત્યુ અને પોલીસ કાર્યવાહીના આરોપોએ રાજ્યમાં તણાવ વધાર્યો.5:26 PM IST
મહિલા સમજીને પુરુષ કરતો રહ્યો ડેટિંગ : હોટલમાં ચોંકાવનારો ખુલાસો : પગ નીચેથી જમીન સરકી ગઈ : સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઓનલાઈન પ્રેમકથા વાયરલ:એવું કહેવાઈ રહ્યું છે કે એક પુરુષ ઓનલાઈન એક સ્ત્રીને મળ્યો હતો પરંતુ જે સ્ત્રીને તે લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો, તેને સ્ત્રી સમજીને, તે સ્ત્રીના વેશમાં એક પુરુષ હોવાનું બહાર આવ્યું.5:13 PM IST
સમ્રાટ ચૌધરી મંત્રી મંડળમાં નિશાંતકુમાર મંત્રી બનશે ? પહેલાં, ડેપ્યુટી સીએમની ચર્ચા હતી: જાણો શું છે શક્યતા : શું પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય પ્રમુખ નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર હવે સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળમાં મંત્રી તરીકે જોડાશે? ચર્ચા ગરમ છે, પરંતુ જેડીયુના નેતાઓ પણ શક્યતા ઓછી માને છે.4:58 PM IST
ચંદીગઢમાં હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ: ૮ કરોડની છેતરપિંડીનો બદલો લેવા ગૃહિણી બની 'લેડી ડોન', ગેંગસ્ટરોને સોપારી આપી પ્રોપર્ટી ડીલરની કરાવી હત્યા! : એક જ જીમમાં જતા અને સાથે ઉઠતા-બેસતા હોવા છતાં ખેલાયો લોહિયાળ ખેલ: પંજાબ પોલીસના ADGP ની સંબંધી મહિલાની ધરપકડથી ખળભળાટ, કાળા નાણાંના વ્યવહારે લીધો જીવ4:39 PM IST
IT સેક્ટરમાં મોટી ખળભળાટ: Cognizant દ્વારા 'પ્રોજેક્ટ લીપ' હેઠળ વૈશ્વિક સ્તરે 12,000થી 15,000 કર્મચારીઓની છટણીની તૈયારી : ભારતીય IT પ્રોફેશનલ્સ પર સૌથી મોટું જોખમ મંડરાયું : નાસ્ડેક લિસ્ટેડ IT દિગ્ગજ કંપનીએ સેવરન્સ ખર્ચ પેટે 230થી 320 મિલિયન ડોલરની જોગવાઈ : ભારતમાં 2.5 લાખથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીના AI-આધારિત 'બ્રોડર એન્ડ શોર્ટર પિરામિડ' મોડેલ તરફ વળવાથી મિડ-લેવલ એન્જિનિયરોની નોકરી જોખમમાં : છટણી બાદ પણ 20,000 ફ્રેશર્સની ભરતી કરશે2:48 PM IST
ઝાલમુડી પછી મક્કે દી રોટી, સરસો દા સાગઃ બંગાળ બાદ ભાજપનું મિશન પંજાબ : બંગાળમાં જીત મેળવ્યા બાદ ભાજપે હવે ઉત્તર ભારત અને ખાસ કરીને પંજાબમાં સત્તા મેળવવાની રણનીતિ ઘડી છેઃ રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોના પક્ષપલટાએ પંજાબમાં આમ આદમી પાર્ટી માટે મોટો પડકાર ઉભો કર્યો છે : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ગઢને તોડ્યા બાદ હવે ભાજપે ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પર નજર માંડી છે. તેજિન્દર પાલ સિંહ બગ્ગા અને જયવીર શેરગિલ જેવા નેતાઓએ ‘ઝાલમુડી' બાદ ‘મક્કે દી રોટી'ના નારા સાથે પ્રચાર શરૂ કર્યો છે2:34 PM IST
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પૂર્વે દૂતાવાસનો મહત્વનો સંદેશ : ભારત સાથેની વધતી ભાગીદારી અત્યંત મૂલ્યવાન : ક્વાડ (Quad) બેઠકમાં ભાગ લેવા ચાલુ મહિને મે ૨૦૨૬માં રુબિયો નવી દિલ્હી આવશે : અમેરિકી રાજદૂત સેર્ગીયો ગોરે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવા અને મોટાપાયે દ્વિપક્ષીય સહયોગની વ્યક્ત કરી આશા1:25 PM IST
દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : જાપાનની ટોયોટા કંપનીના પક્ષમાં 'ALPHARD' ટ્રેડમાર્ક જાળવી રાખવા આદેશ, ભારતીય ફર્મના રજિસ્ટ્રેશન રદ : લક્ઝરી કાર સેગમેન્ટમાં માર્કેટ પેનિટ્રેશન કરતાં બ્રાન્ડની વૈશ્વિક પ્રતિષ્ઠા અને 'સ્પિલ-ઓવર રેપ્યુટેશન' વધુ મહત્વની : જસ્ટિસ સી. હરિ શંકર અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે ટેક સ્ક્વેર એન્જિનિયરિંગના દાવાને ફગાવ્યો12:51 PM IST
બંગાળની જીતની પાછળ આરએસએસનું મોટું સાયલન્ટ ઓપરેશન : ૨૦૨૧ પછીના ૫ વર્ષમાં ૮૦૦ માંથી ૪૦૦૦ શાખાઓ સુધી સંઘ છવાઈ ગયું: આગામી વર્ષોમાં ૮૦૦૦ શાખાઓનું લક્ષ્યાંક : ૪૫૦૦થી વધુ શાખાઓ અને જમીની રણનીતિથી મમતાના પક્ષની ઊંઘ હરામ કરી દીધી: ૨૦૨૧થી માસ્ટર પ્લાન અમલી: એક બૂથ દસ યુથ: મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર ૧.૭૫ લાખ નાની બેઠકો અને સાયલન્ટ ઓપરેશનથી સંઘનું પ્રચંડ વર્ચસ્વ છવાયું9:32 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ9:34 AM IST
બંગાળમાં 'મમતા રાજ'નો અંત પણ કેરળમાં નવી 'મમતા'નો ઉદય: મુસ્લિમ લીગના ફાતિમા તહિલિયાએ રચ્યો ઇતિહાસ; ૭૦ વર્ષ બાદ પક્ષને મળ્યા પ્રથમ મહિલા ધારાસભ્ય : રાહુલ ગાંધીના સમર્થનથી ૩૪ વર્ષીય મહિલા નેતાએ સીપીએમના ગઢમાં ગાબડું પાડ્યું: પેરમ્બરા બેઠક પર દિગ્ગજ નેતાને હરાવી જીત મેળવી - સંઘર્ષની વાર્તા હવે મમતા બેનર્જી સાથે સરખાવવામાં આવી રહી છે9:05 PM IST
ન્યાયની રાહ જોતા લાખો લોકો માટે મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરાશે; મોદી કેબિનેટે લીધો ઐતિહાસિક નિર્ણય : પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ લાવવા કેન્દ્ર સરકારનું મોટું પગલું: આગામી સત્રમાં રજૂ થશે સુપ્રીમ કોર્ટ સુધારા વિધેયક ૨૦૨૬ - સામાન્ય માણસને હવે જલ્દી ન્યાય મળવાની આશા9:06 PM IST
અમદાવાદની ૪૦૦ વર્ષ જૂની વિરાસત 'માતાની પછેડી'એ દુનિયા જીતી: ૮ પેઢીથી કળાને જીવંત રાખતા ચિતારા પરિવારે અપાવી વૈશ્વિક ઓળખ; હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં ચમકશે 'હરતા-ફરતા મંદિરો' : GI ટેગ મળતા કારીગરોની રોજીરોટીમાં થશે ઉદ્ધાર: પદ્મશ્રી ભાનુભાઈ ચિતારાની મહેનત રંગ લાવી - કુદરતી રંગો અને આસ્થાના સુમેળથી બનેલી આ કળા હવે ગુજરાતની અસ્મિતાનું પ્રતીક9:06 PM IST
ગુજરાતના વાડીનારમાં આકાર પામશે દેશનું સૌથી મોટું હાઈટેક 'શિપ રિપેર હબ': ૧૫૭૦ કરોડના પ્રોજેક્ટને મોદી કેબિનેટની લીલી ઝંડી; દરિયાઈ સીમામાં ભારત બનશે વધુ શક્તિશાળી : હવે ૩૦૦ મીટર લાંબા જહાજોના સમારકામ માટે વિદેશ જવાની જરૂર નહીં: હજારો લોકોને મળશે રોજગારી - મુન્દ્રા અને કંડલા પોર્ટ નજીક હોવાથી વાડીનાર બનશે વૈશ્વિક શિપિંગ સેન્ટર9:07 PM IST
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર યથાવત: ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ રાઉન્ડ ટેબલે ધાર્મિક ભેદભાવ અને ઈશનિંદા કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યો અવાજ : હિન્દુ, શીખ અને ખ્રિસ્તી યુવતીઓના જબરદસ્તી ધર્મ પરિવર્તન અને અપહરણની ઘટનાઓ પર વૈશ્વિક ચિંતા: કાયદા કાગળ પર રહી ગયા હોવાનો માનવાધિકાર કાર્યકર્તાઓનો ગંભીર આક્ષેપ9:07 PM IST
સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો વિશ્વભરમાં ડંકો: દુનિયાના બીજા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે ભારતનું સ્થાન બરકરાર; ૨૦૪૭ સુધીમાં ૫૦૦ મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક : વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને ૭.૯% થયો: વપરાશમાં પણ ભારત બીજા ક્રમે - ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન સાથે ગ્રીન સ્ટીલ ઉત્પાદન તરફ મક્કમ ડગલાં9:08 PM IST
ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો: 'ઓપરેશન સિંદૂર' બાદ આ મહિને દિલ્હીમાં શરૂ થશે હાઈટેક 'ટ્રાઈ-સર્વિસ JOCC'; ત્રણેય પાંખ હવે એક જ છત નીચેથી દુશ્મનો પર રાખશે નજર : જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમમાં નવા 'થિયેટર કમાન્ડ' સ્થાપવાની તૈયારી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમક્ષ રજૂ કરાયો બ્લુપ્રિન્ટ; દેશની સુરક્ષા વ્યવસ્થામાં થશે ઐતિહાસિક ફેરફાર9:09 PM IST
ખેડૂતોની કમાણીમાં થશે ધરખમ વધારો: કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં ૧૦ રૂપિયાનો કર્યો વધારો; વર્ષ ૨૦૨૬-૨૭ની સીઝન માટે ૩૬૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ FRP મંજૂર : મોદી સરકારનો અન્નદાતાઓ માટે મોટો નિર્ણય: ખાંડના મિલ માલિકોએ હવે ખેડૂતોને ચૂકવવા પડશે વધુ ભાવ - ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને ખેતમજૂરોની આવકમાં પણ થશે સુધારો9:09 PM IST
ભારતનું પ્રથમ ભૂગર્ભ સુપર કંટ્રોલ રૂમ: ઈરાન યુદ્ધમાંથી બોધપાઠ લઈ સેના, નૌકાદળ અને વાયુસેના હવે એક જ અભેદ્ય કિલ્લામાંથી દુશ્મનનો ખાતમો કરશે : દિલ્હીના કર્તવ્ય ભવન નીચે મે 2026 સુધીમાં કાર્યરત થશે હાઈટેક ટ્રાઇ-સર્વિસ સંયુક્ત કામગીરી કેન્દ્ર : જે મિસાઈલ હુમલાઓ વચ્ચે પણ ભારતની સંરક્ષણ પ્રણાલીને રાખશે અજેય9:56 PM IST
દારૂ પીધા પછી પત્નીને મારકૂટ કરી : પત્ની માવતરે ચાલી ગઈ તો 150 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો: પાછા ફરવાની શરતે નીચે ઉતર્યો : કોરબામાં તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગયા પછી, પતિ 150 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો. લાંબા સમય સુધી, તે વ્યક્તિએ હોબાળો મચાવ્યો અને આત્મહત્યાની ધમકી આપી. તેની પત્ની ઘરે પરત ફરવાની શરતે તે નીચે ઉતર્યો.10:51 PM IST
તાળું તૂટેલું, ચેન ખુલેલી, અને વસ્તુઓ ગાયબ,,,, ઇન્દોરમાં ફ્લાઇટમાંથી ઉતરેલા એક વેપારીની સુટકેસ તૂટેલી અને કિંમતી વસ્તુઓ ગાયબ હતી : ઇન્દોર એરપોર્ટ પર સામાન સાથે છેડછાડ અને ચોરીની ઘટના :મુંબઈથી ઇન્દોર પહોંચેલા એક વેપારીની બેગનું તાળું તૂટેલી અને કિંમતી વસ્તુઓ ગાયબ:પોલીસે FIR નોંધી છે અને તપાસ શરૂ કરી10:56 PM IST
જમીન પચાવી પાડવાના કેસમાં કોલકાતા પોલીસના ડીસીપી શાંતનુ સિંહા બિસ્વાસ સામે ઈડીની લુકઆઉટ નોટિસ : દેશ છોડવા પર પ્રતિબંધ : પાંચ વખત સમન્સ પાઠવવા છતાં તપાસમાં અસહકાર દાખવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કડક કાર્યવાહી : એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર એલર્ટ જાહેર : રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ અને મની લોન્ડરિંગના આક્ષેપો11:02 PM IST
વિશ્વમાં ભારતીયોનો ડંકો: અમેરિકા અને UAE બન્યા સ્થળાંતર કરનારાઓનું સૌથી મોટું સરનામું, UN રિપોર્ટમાં મોટો ખુલાસો : વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026: ભારત-UAE અને ભારત-US વચ્ચેના કોરિડોર વિશ્વના ટોચના 10માં સામેલ : 3.2 મિલિયનથી વધુ ભારતીયોના અમેરિકામાં વસવાટ સાથે મેક્સિકો પછી ભારત બીજા ક્રમે11:26 PM IST
બેઇજિંગમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પના ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના મુક્તકંઠે વખાણ - "તેઓ એક અદભૂત વ્યક્તિ છે" : અમેરિકા અને ચીન વચ્ચેના આર્થિક સંબંધોથી અબજો ડોલરની કમાણી થઈ રહી હોવાનો ટ્રમ્પનો એકરાર : ૧૪-૧૫ મેના રોજ મળનારી બેઠકમાં વેપાર અને ઈરાન સહિતના વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર થશે ચર્ચા11:49 PM IST
યુદ્ધ ઢૂંકડું આવતું જાય છે: ગમે તે ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા: અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેશે : યુદ્ધવિરામ તૂટવાની અણી પર: અમેરિકી સેનાના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે છેલ્લા ૨૪ કલાકમાં પરિસ્થિતિ વધુ વણસી છે: અમેરિકા ઈરાન સામે ફરીથી મોટા પાયે સૈન્ય ઓપરેશન શરૂ કરવા તરફ દોટ મૂકી રહ્યું છે12:46 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે12:56 AM IST
YouTube થી કમાણી: શું રસોઈ કે હસ્તકલાનો શોખ છે? પોતાની ચેનલ શરૂ કરવા માટે 3 સરળ સ્ટેપ :જાણો પહેલી ચુકવણી કેવી રીતે મળશે : શું તમારી પાસે રસોઈ કરવાની કુશળતા છે અથવા તમે ખાલી કેન અને બોટલમાંથી અદ્ભુત DIY રચનાઓ બનાવી શકો છો? જો એમ હોય, તો તમે આ કુશળતાનો ઉપયોગ કરીને ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો 1:08 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ : સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો અને એસીબી સહિત વિવિધ જિલ્લાઓના ૨૧ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશ : જુઓ સંપૂર્ણ સૂચિ : રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા વહીવટી અને જાહેરહિતના કારણોસર પીઆઈ કક્ષાના અધિકારીઓની સાગમટે બદલી કરાઈ : ઇન્ટેલિજન્સ બ્યુરોના ૭ અને અન્ય વિભાગોના ૧૪ અધિકારીઓને નવી નિમણૂક સોંપવામાં આવી10:42 PM IST
ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્ર-કચ્છના ‘સુશાસન’ મોડેલની રજૂઆત: જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓની નવતર પહેલનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું : સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક: ૧૫,૦૦૦ મેટ્રિક ટન કોલસો જપ્ત, ૨૯૭૬ એકર જમીન મુક્ત: દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં મેગા ડિમોલિશન દ્વારા અબજોની સરકારી મિલકતો પરથી દબાણો દૂર કરાયા: ટેકનોલોજીનો સંગમ: જામનગરમાં GIS અને બોટાદમાં પોડકાસ્ટ દ્વારા વહીવટને બનાવ્યો ‘પીપલ ફ્રેન્ડલી’7:45 PM IST
તીસ્તા નદીના જળ કરાર પર જામશે 'ભારત-બાંગ્લાદેશ'ની દોસ્તી? બંગાળમાં BJP ની જીત બાદ ઢાકામાં જાગી મોટી આશા, દાયકાઓ જૂના વિવાદનો આવશે અંત! : પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનથી બાંગ્લાદેશની BNP પાર્ટી ગદગદ: જો ભારત સાથે વાત નહીં બને તો ચીન તરફ વળશે ઢાકા, કૃષિ અને અર્થતંત્ર માટે તીસ્તા કરાર અત્યંત નિર્ણાયક5:59 PM IST
સુરતના વરાછામાં મમતા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના નેટવર્ક પર આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ બી. પટેલ અને ટીમનો દરોડો : હોસ્પિટલ સીલ કરી સંચાલક રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ નોંધાવાતી ફરિયાદ : જુઓ વિડિયો : લાભેશ્વર ચોકી પાસે અગાઉ સીલ થયેલી શિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ શરૂ કરનાર ડિગ્રી વગરના ફાર્માસિસ્ટ રામગોપાલ શ્રીકિશન ખંડેલવાલના કાળા કારનામાનો પર્દાફાશ : તપાસ દરમિયાન ગર્ભપાત માટે દાખલ ત્રણ મહિલા દર્દીઓ મળી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ3:26 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ૩ દિવસીય બેઠકનો પ્રારંભ : ૩૯૩ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ માટે મથામણ : ૧૫ મહાનગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા-તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો સોંપવા માટે નામોની પેનલ પર વિચારણા : અનુભવીઓ સાથે યુવા ચહેરાઓને સ્થાન આપવા નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ રણનીતિ12:12 PM IST
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પોશ સોસાયટી-કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકને નિશાન બનાવી માત્ર 100 રૂપિયાના ડિસમીસથી સેકન્ડોમાં લોક તોડી લાખોના વાહનો ગાયબ કરતી આંતરરાજ્ય રાજસ્થાની ગેંગનો ઝોન-1 LCBએ પર્દાફાશ કર્યો : 3 શખ્સો ઝડપાયા : ગર્લફ્રેન્ડની મોંઘી ફરમાઈશ, શોપિંગ, ગિફ્ટ અને અંગત મોજશોખ પૂરા કરવા ડિલિવરી બોય અને હાઉસકીપિંગ સ્ટાફ બન્યા રીઢા વાહનચોર, ગુજરાત યુનિવર્સિટી-સોલા-હાઈકોર્ટ વિસ્તાર હતા સોફ્ટ ટાર્ગેટ, 12 લાખના 13 સ્પોર્ટ્સ બાઈક કબજે, 3 ફરાર આરોપીઓની શોધખોળ તેજ2:35 PM IST
સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા કોચિંગ ક્લાસીસ 'શૈક્ષણિક સંસ્થા' નથી, જીએસટીમાંથી મુક્તિ નહીં મળે : ગુજરાત એએઆરનો મહત્વનો ચુકાદો : સુરતના ફ્રેન્ડ્સ ક્લાસીસની અરજી ફગાવતા ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગે ૧૮ ટકા ટેક્સ વસૂલવા આદેશ કર્યો : પૂરક શિક્ષણ આપતી સંસ્થાઓ કાયદેસરની ડિગ્રી આપતી શૈક્ષણિક સંસ્થાની વ્યાખ્યામાં આવતી ન હોવાનું સ્પષ્ટ અવલોકન1:35 PM IST
પાલીતાણા શેત્રુંજય ગિરિરાજની ફાગણ ફેરી નિમિત્તે પશ્ચિમ રેલવેની યાત્રાળુઓ માટે ખાસ ભેટ, બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય : ફાગણ મહિનાની પરંપરાગત ફેરી દરમિયાન મુંબઈથી પાલીતાણા આવતા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે તંત્રનો નિર્ણય, વધારાની વિશેષ ટ્રેનથી ભક્તોની યાત્રા બનશે વધુ સરળ અને સુગમ11:32 AM IST
ગામડાંના ખેડૂત અને પશુધનની સ્થિતિ સુધારવી એ જ ખરા અર્થમાં 'રાષ્ટ્રધર્મ' : માત્ર ડિગ્રી મેળવીને નોકરી મેળવવી અને નિવૃત્ત થવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ પરંતુ સાચું જીવન બીજાના કલ્યાણ માટે જીવવામાં : યુવા પશુચિકિત્સકો ડિગ્રી લઈને એસી ઓફિસોમાં બેસી રહેવાને બદલે ગામડાંના ખેતરો સુધી પહોંચે તે સમયની માંગ :કામધેનુ યુનિવર્સિટીનો ૧૨મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામા સંપન્ન : પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીનો પ્રેરક સંદેશ: પદવી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન : પદવી પ્રાપ્ત કર્યા બાદ માત્ર ટેકનિશિયન કે ક્લિનિશિયન બનવાને બદલે જૈવવિવિધતા અને ખેડૂતોની આજીવિકાના રક્ષક બનો: પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિ : દીક્ષાંત સમારોહમાં ૬૭૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત : સ્નાતક કક્ષાના ૪૬૮, અનુસ્નાતક કક્ષાના ૧૭૫ તથા પી.એચ.ડી.ના ૩૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત : કામધેનુ યુનિવર્સિટીના હેસ્ટર બાયોસાયન્સિસ, આણંદ એનિમલ હેલ્પલાઈન, ભારત વેદિકા તથા બનાસડેરી સાથે MoU3:30 PM IST
ગુજરાતની રાજયસભાની ૪ બેઠકો માટે ૧ મહિનામાં ચૂંટણી : નરહરિ અમીન, રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને શકિતસિંહ ગોહિલ ર૧ જુને નિવૃત થાય છે : ભાજપના વર્તમાન ૩ પૈકી કોઇને ફરી તકની શકયતા નહિવતઃ ચારેય બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો : કોંગ્રેસ પાસે રાજયસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથીઃ ગુજરાતમાંથી રાજયસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ ન હોય તેવું પ્રથમ વખત બનશેઃ રાજયસભાના સભ્યની મુદત ૬ વર્ષની.11:28 AM IST
રાજપીપળામાં નવી ચૂંટાયેલી પાંખ ગામના રસ્તા બનાવી લોકોની તુટતી કમ્મર બચાવે તેવી માંગ : આખા ગામના રસ્તા પર ખાડા હોય વારંવાર ડામરિંગ કરવાથી માર્ગો હદ બહાર જાડા થતા, પાણી કે અન્ય કામ માટે ખોદકામ કરવું મુશ્કેલ છે: જૂની સ્ટેટ સમયની લાઇનો વારંવાર લીકેજ થાય છે તો ફિલ્ટર પાણી ની બાકી લાઇનની કામગીરી પૂરી કરી લોકોની સમસ્યાનો પાલિકા અંત લાવે12:25 AM IST
પટના જેલમાંથી કુંદન ભગતે ઘડ્યું હતું આખું કાવતરું :સુરતના વરાછામાં SBI બેન્ક લૂંટનો ભેદ ઉકેલાતા ચોંકાવનારા રહસ્યો ખુલ્યા : આરોપીઓએ સુરતના ઉગત કેનાલ રોડ પર બે મહિના સુધી ભાડે મકાન રાખીને બેંકની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી રેકી કરી હતી :બેંક અધિકારીઓના ફોટા અને ખાનગી વિગતો પણ હતી8:24 PM IST
રાજ્યની શ્રેષ્ઠ ૧૨ ITIનું શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરાયું સન્માન : યુવાનોને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં ITIની ભૂમિકા મહત્વની: શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા:રાજ્યની ITIને મોડેલ સંસ્થા બનાવી યુવાનોને રોજગારી માટે સજ્જ કરવા સરકાર કટિબદ્ધ: રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા: વર્ષ ૨૦૨૫-૨૬ માટે બીલીમોરા, પાલનપુર અને જામનગર ITI અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા: ચેક અને એવોર્ડ આપી કરાયા પ્રોત્સાહિત6:46 PM IST
નર્સિંગ ક્ષેત્રે ઐતિહાસિક ભરતી પ્રક્રિયા બદલ નર્સિંગ એસો. ટીમની આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે શુભેચ્છા મુલાકાત : સેવાની સાથે સંસ્કારનું ભાથું જ આધુનિક આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો છે: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા:પ્રથમવાર નર્સિંગમાં ૫૦થી વધુ GPSC દ્વારા અધિકારીઓની નિમણૂંક: રાજ્ય સરકારે એક વર્ષમાં પાંચ હજારથી વધુ નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી કરી6:30 PM IST
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ એસ.એસ.સી. પરીક્ષાનું ૮૩.૮૬ ટકા રેકોર્ડબ્રેક પરિણામ જાહેર : રાજ્યમાં નર્મદા જિલ્લો ૯૦.૮૫ ટકા સાથે મોખરે : આજોલ કેન્દ્રએ ૧૦૦ ટકા પરિણામ સાથે મારી બાજી : સંપૂર્ણ પરિણામ વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો : ૭.૫૬ લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓમાંથી ૬.૩૪ લાખ સફળ : વિદ્યાર્થીનીઓએ ૮૮.૨૮ ટકા પરિણામ મેળવી વિદ્યાર્થીઓને પછાડ્યા : જૂન-૨૦૨૬માં યોજાનારી પૂરક પરીક્ષામાં ‘બેસ્ટ ઓફ ટુ’નો લાભ મળશે 11:57 AM IST
દાહોદ જિલ્લાના રળિયાતી ગામની સીમમાં આવેલી નિર્જન બાંધકામ સાઇટ પર રાત્રી દરમિયાન ફરજ બજાવતા નિર્દોષ ચોકીદારને અજાણ્યા હુમલાખોરોએ પથ્થરના ઉપરાછાપરી ઘા ઝીંકી અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો, ક્રૂર હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર : મોડી રાત્રે સૂતેલા ચોકીદારના માથા-શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાની આશંકા, પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો2:36 PM IST
અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ઝુંબેશ :વિવિધ એકમોની તપાસ કરી: એક મહિનામાં રૂ.11.61 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો : એક મહિનામાં કુલ 2,153 ખાદ્ય વ્યવસાય એકમોનું નિરીક્ષણ:ગંભીર બેદરકારી બદલ 498 એકમોને નોટિસ :તંત્રએ આશરે 1,015 કિલો ઘન ખોરાક અને 1,148 લિટર પ્રવાહી અસુરક્ષિત ખોરાકનો જથ્થો જપ્ત કરીને નાશ કર્યો1:55 PM IST
છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી : દૈનિક કેશલેસ કલેક્શન 2 કરોડને પાર : 8,000થી વધુ બસોમાં UPI, ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુકિંગની સુવિધા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ડિજિટલ ગવર્નન્સને વેગ : આગામી મહિનાઓમાં 70% સુધી ડિજિટલ પેમેન્ટનું લક્ષ્ય : હર્ષ સંઘવી1:52 PM IST
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં શહેરની પ્રખ્યાત મીઠાઈ-ફરસાણ દુકાનોના ખાદ્ય પદાર્થોના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ : લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર બેદરકારીનો પર્દાફાશ : ચકલી સર્કલ સ્થિત હનુરામ ફૂડ્સની દાલ કચોરી, રાવપુરાના દુલીરામ પેંડા વાલા અને છાણી રોડના જગદીશ ફરસાણ સહિત 31 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર, 8 ખાદ્ય નમૂના માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમકારક હોવાનો લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો4:02 PM IST
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સંકલનથી શહેર સુરક્ષિત બનશે : ₹133 કરોડના ખર્ચે વધુ 1400 સીસીટીવી કેમેરા લાગશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047ને સાકાર કરવા સુરતમાં કુલ 4970 કેમેરાથી બાજ નજર રખાશે : અર્બન વિસ્તારોમાં 100 નવા ટ્રાફિક સિગ્નલ અને આઈલેન્ડ સાથે ગુનેગારોને પકડવા રેલવે સ્ટેશનોને પણ સર્વેલન્સ હેઠળ આવરી લેવાશે12:07 PM IST
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરના CCTV નેટવર્કને રેલવે સ્ટેશનો સાથે જોડવાની કવાયત : AI ટેક્નોલોજીથી ગુનેગારો પર રખાશે બાજ નજર : રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. રાવ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરનું સંકલન : ઉત્રાણ, ઉધના અને સચિન સહિતના સ્ટેશનોને 'ઓન-ડેશ કંટ્રોલ રૂમ' સાથે જોડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરક્ષિત સિટીના વિઝનને સાકાર કરાશે12:15 PM IST
વડોદરા SOG એ સૌરાષ્ટ્રથી રાજસ્થાન સુધી બનાવટી નોટોનુ ષડયંત્ર ખોલ્યું : દેશના અર્થતંત્રને ડામાડોળ કરતા કાવતરાની આશંકાના આધારે સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સોંપીએ આખી તપાસ પોતાના સુપરવિઝન હેઠળ SOG Pi બી ડી. જતીયા ટીમને સુપ્રત કરી અને આખી ચેન છિન્નભિન્ન કરી નાખી : સાગર, નિસર્ગ, ધનુષ, ભાવેશ, તીર્થ અક્ષય વિગેરે સકંજામાં લેવાયાઃ મનોહર ઉર્ફે મુન્નાને પકડવા માટે વિશેષ ટીમોના રાજસ્થાનમાં ધામાઃ મોટો ધડાકો2:14 PM IST
પૂર્વ ટી.પી.ઓ સાગઠીયા દંપતિ વિરૂધ્ધ સ્પે. મની લોન્ડ્રીંગ કોર્ટમાં ઇડી દ્વારા ફરિયાદ : રાજકોટ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ કેસના મુખ્ય આરોપી એવા : ર૪.૩૧ કરોડથી વધુ સંપતિના મામલે અંતે ઇડીએ સ્પે. કોર્ટમાં ફરિયાદ નોંધાવીઃ બંને વિરૂધ્ધ કોર્ટે પ્રોસેસ ઇસ્યુ કર્યાઃ ૧૮ કરોડ રોકડા, દાગીના, ઝર-ઝવેરાત ઉપરાંત પેટ્રોલ પંપો-વેર હાઉસ, હોટલ, ફાર્મ સહિતની મિલ્કતો ઉપર ઇડીએ ટાંચ મારી હતીઃ સાગઠીયા દંપતિ સામે હવે અપ્રમાણસર મિલ્કતનો મામલો કોર્ટમાં11:24 AM IST
સરધારના વેપારી હીરેનભાઇને ઓનલાઇન સળીયાના સોદામાં કેશવ ઝાએ રૂા ૧૪.૪૦ લાખનો ચૂનો લગાવ્યો : ઇન્ડિયા માર્ટ પર સર્ચ કર્યા બાદ સામેથી વ્હો્ટસએપ પર ફોન આવ્યોઃ ફોન કરનારે પોતે મોટી કંપનીઓનો ડીલર હોવાની ઓળખ આપી વિશ્વાસ કેળવી છેતરપીંડી કરી : બે કટકે નાણા મેળવી લીધા બાદ કેશવે સળીયા ન મોકલ્યા અને ફોન પણ બંધ કરી દીધોઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ તપાસ હાથ ધરી1:22 PM IST
આજે તો ફેંસલો જ કરી નાંખવો છે...કહી પતિએ વાળ પકડયા, સસરાએ લાફો માર્યો : મંદિરે જઇ રહેલા સાસુ-સસરાને વહુએ મારા દિકરાનું ધ્યાન રાખજો કહેતાં આને અમારે ક્યાંય નથી લઇ જવો કહી ડખ્ખો કર્યો : પરિણીતા છાંયાબેન મુળાશીયાનું માથું બારસાખમાં ભટકાતાં લોહીલુહાણઃ નવલનગરના બનાવમાં માલવીયાનગર પોલીસે પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો2:43 PM IST
લાગણી અને સંબંધોને સહજતાથી રજૂ કરતી ગુજરાતી ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ : શુક્રવારથી સીનેમાઘરોમાં છવાઇ જશે : ડ્રામેટીકલ છતાં કોમેડીથી ભરપુર પારિવારિક ફિલ્મ : મોટાભાગનું શુટીંગ કચ્છમાં કરાયુ : કુલ ૮ ગીતો : આમીર મીર અને વંદના ગઢવીના સ્વરનો જાદુ ફિલ્મને નવી ઉંચાઇ આપે છે : અલ્ટ્રા પ્રિમિયમ વષાો પાછળ દોઢ કરોડનો ખર્ચ : કલાકારો પુજા જોશી, પરિક્ષિત ટમાલીયા, ડાયરેકટર ધ્વની ગૌતમ તથા પ્રોડયુસર વૈશાલી ભાનુશાલીએ વર્ણવી રસપ્રદ વાતો3:17 PM IST
બાપુનગરના શરદ ઉર્ફે શિવો અને માંડાડુંગરના સોયેબને એસઓજીએ ગાંજા સાથે દબોચ્યા : કુવાડવા વાંકાનેર રોડ પર સુર્ય રામપરા ગામના બસ સ્ટેન્ડ પાસે દરોડો : ૨ કિલો ૧૯૩ ગ્રામ ગાંજો શરદ ઓરિસ્સાથી લઇને આવ્યોઃ સોયબને થોડો ગાંજો પીવા માટે અને એક હજાર વાપરવા આપવાનો હતોઃ પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કામગીરી : ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી કાર્યવાહી3:49 PM IST
ઘાંચીવાડમાં અવેશ ઘોણીયાના ઘરે હુશેન ઉર્ફે ભાણાની ટોળકીનો આતંકઃ પાંચને ઇજાઃ વાહનમાં પણ તોડફોડ : જીલ્લા ગાર્ડન ચોકમાં અવેશ ફાકી ખાવા ઉભો ત્યારે હુશેન ઉર્ફે ભાણાએ ‘સામુ શું જોવે છે' કહી વાંસામાં ચાનો કડછો ફટકાર્યો પછી તેના ઘરે જઇ ધમાલ : હુશેન, માહિર, સુફી, અરબાઝ, નોઇન, સૈફુ, સલમાન, આદીલ અને દેવો કાથડ છરી, ધોકા, કોયતા સાથે ધમાલ મચાવીઃ સોડા બોટલ-પથ્થરના ઘા કર્યાઃ મારામારી કર્યા બાદ જો ફરિયાદ કરીશ તો આખા પરિવારને મારી નાંખશું તેવી ધમકી દીધીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો2:45 PM IST
લાંચ કેસમાં ટ્રાફિક પોલીસ જમાદારને ૧૦ વર્ષ અને મદદગાર આરોપીને સાત વર્ષની સજા : ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્ચેના રીંગ રોડ ઉપર માસિક લાંચના કાર્ડ બતાવી વાહનોને જવા દેવાના : સીસીટીવી કેમેરાથી બચવા ડીઝાઇન વાળા ચોક્કસ વેપારીના વાહનોને જવા દેવા માસિક લાંચના કાર્ડ બનાવી હાઇવે ઉપર થઇ રહેલ લાંચના કેસમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદોઃ જીલ્લા સરકારી વકીલની રજૂઆત બાદ કોર્ટે સજા ફટકારીઃ પોલીસ તપાસ દરમ્યાન લાંચના અસંખ્ય કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા11:27 AM IST
ફેસબૂક પર જાહેરાત વાંચી સોલાર પેનલ ફીટ કરાવવા જતાં નિતેશભાઇએ ૧ાા લાખ ગુમાવ્યા : સસ્તામાં સોલાર પેનલ નામે ૧૦૦થી વધુ ઠગાઇમાં ચાર મહિના પહેલા પકડાયેલી ટોળકી સામે હવે રાજકોટમાં પણ ગુનો દાખલઃ અગાઉ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડયા'તા : આજીડેમ પોલીસે હિરેન, ચેતન, કાના, ધીરજ સામે ઠગાઇનો ગુનો નોંધ્યો3:59 PM IST
રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી કલ્યાણપુરના માળીગામ ગૌચરમાં દરોડો : PI અપૂર્વ પટેલ અને PSI સી.એમ.કાંટેલીયાની ટીમે રૂ. 24 લાખનો મુદ્દામાલ ઝડપ્યો : જુઓ વિડીયો : ગેરકાયદેસર ખનીજ ખનન કરતા કસુરદાર આવળદાન નાગજીભાઈ ગઢવીની અટકાયત : પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા અને ખાણ-ખનીજ વિભાગે જેસીબી તથા 3 ટ્રેક્ટર સીઝ કર્યા10:05 PM IST
હવે વાડીનારમાં થશે મહાકાય જહાજોનું રિપેરિંગ: કેન્દ્રીય કેબિનેટે ૧૫૦૦ કરોડના ખર્ચે બનનાર શિપ રિપેર ફેસિલીટીને આપી મંજૂરી : દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા અને કોચીન શિપયાર્ડ લિમિટેડના સંયુક્ત રોકાણ સાથે શરૂ થશે પ્રોજેક્ટ, રોજગારી વધવાની સાથે હવે અહીં ભારતમાં જ મોટા વિશાળકાય જહાજોનું રિપેરિંગ થઈ શકશે વિદેશ ઉપરની નિર્ભરતા ઘટશે 9:25 AM IST
કેશોદ - રામદેવડા યાત્રાધામ રૂટની બસ શરૂ કરવા છ વર્ષની મથામણ બાદ પણ પરિણામ અધ્ધરતાલ : યાત્રાધામ રામદેવડાનો રૂટ શરૂ કરાવવા માટે પદાધિકારીઓ, આગેવાનોથી માંડી સામાન્ય લોકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત છતાં એસ.ટી તંત્ર ‘ટશ નુ મશ' થતું નથી : હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમુ રાજસ્થાનમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જુના રણુજા ખાતે રામદેવપીરના દર્શનાર્થે જવા માટે સોરઠમાંથી એસ.ટી. બસની કોઈ સુવિધા નથી : ભાવિક - ભક્તોની લાગણી અને માંગણી સંતોષાય તે માટે વડાપ્રધાન, કેન્દ્રીય ગળહ મંત્રી તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ધ્યાન દોરતા વિભાગીય એસ.ટી.સલાહકાર સમિતિના સદસ્ય બીજલ સોંદરવા1:18 PM IST
સોશિયલ મિડીયા પર સમાજના વિડીયો મુકવા મામલે બબાલઃ દીપકભાઇ ચુડાસમાના હાથ-પગ ભાંગી નંખાયા : ગોંડલના જામવાડી પાસે હોટલે બંને ચા-પાણી પીવા ઉભા ત્યારે હુમલો : હાલ સુરત રહેતાં દીપકભાઇને આજે સાવરકુંડલા કોર્ટની તારીખ હોઇ જસદણના ઇશ્વરીયા ગામે કુટુંબી ગોપાલના ઘરે આવ્યો હતોઃ અહિથી બંને સમાધાનની વાત કરવા ગોંડલ ગયા ત્યારે પાંચેક શખ્સો આવી તૂટી પડયાઃ વિરપુર રહેતાં શખ્સે હુમલો કરાવ્યાનો આક્ષેપ1:19 PM IST
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં યુવતીની છેડતી થઈ હોવાની આશંકાએ મોડી રાત્રે ભારે હોબાળો, ઉશ્કેરાયેલા સ્થાનિકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ફેલાયો તંગદિલીનો માહોલ : મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા બાદ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવાયા, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો11:33 AM IST
ગોંડલ પંથકમાં ખેડૂતની પૂર્વજોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ: ગણેશ જાડેજા ખેડૂતની વહારે :72 કલાકમાં જમીન પરત અપાવી ન્યાય અપાવ્યો : લોન અપાવવાના બહાને રાજકોટના શખ્સોએ આચરી છેતરપિંડી: 10 વીઘા કિંમતી જમીનનો જંત્રીના ભાવે કરાવી લીધો દસ્તાવેજ:મધરાત્રે 1 વાગ્યે ગણેશ જાડેજાએ ખેડૂતની આપવીતી સાંભળી 11:23 PM IST
ગીર સોમનાથના દરિયા કાંઠે ' બ્લુ ઈકોનોમી'ને વેગ મળ્યો : માછીમારોની સુરક્ષા અને આવક બંનેમાં મોટો ઉછાળો : ગીર સોમનાથના દરિયાકાંઠે પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના સંગમથી 'બ્લુ ઇકોનોમી'ને વેગ:રાજ્ય સરકાર દ્વારા નવી બોટ બનાવવા માટે મળતી 50 ટકા સુધીની સબસિડી અને આધુનિક ફાઈબર બોટ્સના નિર્માણથી માછીમારોની સુરક્ષા અને આવક બંનેમાં વધારો 5:29 PM IST
કચ્છના નારાયણ સરોવરના ક્રીક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બિનવારસુ બોટ ઝડપાઈ, માછીમારીનો સામાન મળ્યો; બિનવારસુ ચરસના પેકેટો મળી આવવાના સિલસિલા વચ્ચે પાકિસ્તાની બોટ મળતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર : જખૌથી સુથરી નારાયણ સરોવર વચ્ચેના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં BSFને પેટ્રોલિંગ દરમિયાન મળી બિનવારસુ પાકિસ્તાની બોટ, બોટમાં સવાર માછીમારો ભારતીય જવાનોને જોતા જ નાસી છૂટ્યા હોવાની શંકા, સાવચેતીના ભાગરૂપે ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવાયુ2:48 PM IST
વેરાવળમાં સરકારી ખરાબાની જમીન પરના ૯૭ મકાનો રેગ્યુલર કરવાના ૨૪.૨૫ લાખ લઈને છેતરપીંડી : ડે.કલેકટર ન હોવા છતાં તેની ઓળખ આપી ફાઇલ દીઠ ૨૫૦૦૦ લઇ ત્રણ વર્ષ સુધી એક પણ ફાઇલ રેગ્યુલર ન થઇ અને બાદમાં વધુ ૨૫ લાખ માંગતા વિશ્વાસઘાત થતા પોલીસમાં ફરિયાદઃ ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા જૂનાગઢના શખ્સ સામે ફરિયાદ1:20 PM IST
પોરબંદર કાંઠે રેતીના ભરાવાનો કાયમી પ્રશ્ન : રેતીના અતિશય ભરાવાને લીધે કાંઠાની બહાર બોટ જઈ શકતી નથી કે દરિયામાંથી બોટ કાંઠે આવી શકતી નથીઃ અગાઉ ઉપરવાસની નદીના પાણીના ફોર્સથી ચોમાસામાં અસ્માવતી ઘાટમાં છોડાતા ભરાયેલી રેતીનો કુદરતી નિકાલ થઈ જતો હતોઃ આજે ઉપરવાસની નદીના રૂટમાં અનેક ચેકડેમો બની ગયા1:20 PM IST
ઘર છોડીને નીકળેલા અસ્વસ્થ વૃદ્ધાને યોગ્ય કાઉન્સેલિંગ કરી સુરક્ષિત આશ્રય અપાવતું દેવભૂમિ દ્વારકાનું ‘સખી-વન સ્ટોપ સેન્ટર’, પુત્રીની સંમતિથી વૃદ્ધાશ્રમમાં કરાઈ વ્યવસ્થા : 181 અભયમ હેલ્પલાઇન મારફતે ગુમસુમ બેઠેલા 60 વર્ષીય વૃદ્ધાની જાણ થતા તાત્કાલિક મદદ પહોંચાડી, માનસિક બીમારીથી પીડિત માતાને સાચવવી મુશ્કેલ હોવાથી પુત્રીએ કરી વૃદ્ધાશ્રમની વિનંતી11:40 AM IST
પોરબંદરમાં સંગઠીત ગુન્હા આચરતી વધુ એક ટોળકી સામે ‘ગુજસીટોક' : ગેન્ગ લીડર મયુર હરદાસ તથા તેની ટોળકીના વિશાલ નગાજણ માલદેરામ રવિ કિસા આર્થિક લાભ માટે લોકોમાં ભય અને દહેશત ફેલાવતા હતા : રાજકોટ સુરત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હત્યાની કોશીષ, અપહરણ, ખંડણી, લૂંટફાટ અને ગેરકાયદે હથિયારો રાખવાના ગુન્હાને અંજામ આપતા હતાઃ આ ટોળકી ૧૦ વર્ષથી સક્રીય હતી11:11 AM IST
નયારા એનર્જી દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામને 5.2 કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડની સુવિધા અર્પણ : 1000થી વધુ ગ્રામજનોને મળશે સીધો લાભ : આંતરરાષ્ટ્રીય એનર્જી કંપનીએ ગામની કનેક્ટિવિટી અને રોજિંદી અવરજવર સુધારવા માટે બંને બાજુ પેવર બ્લોક ફૂટપાથ સાથે સીસી રોડનું નિર્માણ પૂર્ણ કર્યું, કાર્યકારી ચેરમેનની ઉપસ્થિતિમાં સુવિધાનું લોકાર્પણ11:39 AM IST
કુદરતનો કહેર કે માનવીની ભૂલ?: ૨૦૨૬નું વર્ષ બનશે પૃથ્વીનું ‘ભઠ્ઠી’ જેવું સૌથી ગરમ વર્ષ : વિજ્ઞાનીઓની ડરામણી ભવિષ્યવાણીથી દુનિયામાં ફફડાટ: ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, હીટવેવ મચાવશે હાહાકાર:શું માનવજાત આ પ્રકોપ ખમી શકશે? સમુદ્રનું સ્તર વધશે અને બરફ ઓગળશે: કુદરતનું સંતુલન બગડતા ભયાનક સંકટના એંધાણ:હવે નહીં સુધરો તો બહુ મોડું થઈ જશે6:15 PM IST
વિશ્વયુદ્ધના ભણકારા?: ઈરાન સાથે જંગની તૈયારી વચ્ચે ટ્રમ્પ સામે મોટું સંકટ : વર્લ્ડ વૉર-૨ પછી પહેલીવાર આવી ભયાનક સ્થિતિ: ઈરાન અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે ફાટી નીકળશે યુદ્ધ:ટ્રમ્પની રણનીતિથી મિત્ર દેશોમાં પણ ફફડાટ! પરમાણુ બોમ્બના જોખમ વચ્ચે રશિયા-ચીન પણ મેદાને:શું માનવજાત ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે? અમેરિકાના સૈન્ય બેઝ પર હાઈ-એલર્ટ6:14 PM IST
અમેરિકામાં ભારતનો દબદબો: ૧૬.૪ અબજ ડૉલરનું તોતિંગ રોકાણ: અમેરિકનોની નોકરીઓ ભારતે બચાવી : સુપર પાવરના અર્થતંત્રમાં ભારતનું ‘મેજિક’: ૭૦,૮૦૦થી વધુ નોકરીઓ ભારતીય મૂડીરોકાણને કારણે સલામત:ગ્લોબલ માર્કેટમાં ભારતનો વાગ્યો ડંકો:ભારતીય કંપનીઓએ અમેરિકામાં મચાવી ધૂમ, મેન્યુફેક્ચરિંગથી લઈને ટેકનોલોજી સેક્ટરમાં ભારતનું રોકાણ વધ્યું:દુનિયા જોતી રહી ગઈ ભારતની તાકાત6:17 PM IST
સાવધાન! તમે જે બદામ ખાઓ છો તે અસલી છે કે ઝેર?: બજારમાં નકલી બદામનો કાળો કારોબાર : સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: રંગેલી અને પોલિશ કરેલી નકલી બદામ ઓળખવી હવે મુશ્કેલ:જાણો અસલી-નકલી પરખવાની ૩ અકસીર રીતો: શું તમે પણ છેતરાઈ રહ્યા છો? નકલી બદામ ખાવાથી કેન્સર અને પેટની બીમારીઓનું જોખમ:તપાસ વિના ખરીદી કરવી પડશે ભારે6:18 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આભ ગળી ગયું કે ઈરાન?: ઈરાન સરહદ પાસે અમેરિકાનું શક્તિશાળી લશ્કરી વિમાન રહસ્યમય રીતે લાપતા : રાડાર પરથી અચાનક ગાયબ થતા પેન્ટાગોનમાં દોડધામ: સર્ચ ઓપરેશન તેજ:શું ઈરાને તોડી પાડ્યું કે ટેકનિકલ ખામી? મધ્ય-પૂર્વમાં યુદ્ધના નગારા વાગ્યા, દુનિયાભરની નજર આકાશ તરફ:બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું સસ્પેન્સ! ગમે ત્યારે મોટી જાહેરાત થવાની શક્યતા6:15 PM IST
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં ‘મૃત્યુનો વિસ્ફોટ’: ૨૧ જીવતા ભૂંજાયા, ૬૦થી વધુની હાલત ગંભીર : ભયાનક આગે સર્જ્યો રશિયા-જાપાન જેવો ‘ભૂકંપ’: આખું શહેર ધણધણી ઉઠ્યું:ચારેતરફ લાશોના ઢગલા અને ચીસિયારીઓ: ધડાકા એટલા પ્રચંડ હતા કે કિલોમીટર સુધી બારીઓના કાચ ફૂટી ગયા:બાજુના રહેણાંક વિસ્તારો ખાલી કરાવાયા! શું સુરક્ષાના નિયમો નેવે મૂકાયા હતા? હોસ્પિટલોમાં ઘાયલોની કતાર6:16 PM IST
અજબ-ગજબની હરીફાઈ: જ્યાં ‘સ્પીડ’ નહીં પણ ‘ધીમી ગતિ’ જીતાડે છે મેદાન:ગોકળગાયની રેસ બની આકર્ષણનું કેન્દ્ર : રેસ જીતવા માટે વર્ષોની રાહ જોવી પડે?: હરીફાઈના ટેન્શનથી મુક્ત થઈ લોકો માણી રહ્યા છે ‘ધીમા જીવન’નો લ્હાવો:દુનિયાની સૌથી શાંત સ્પર્ધા:ફાસ્ટ લાઈફને બ્રેક મારી સેંકડો લોકો ઉમટ્યાશું ‘ગોકળગાય’ પણ ગોલ્ડ મેડલ જીતી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી રેસ6:17 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
IPL 2026: હૈદરાબાદમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! શ્રેયસ અય્યરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી, સનરાઈઝર્સ સામે પંજાબ કિંગ્સનો મોટો પડકાર : પ્લેઓફની રેસમાં ટકી રહેવા બંને ટીમો માટે 'કરો અથવા મરો' જેવો જંગ: હૈદરાબાદની ટીમમાં નીતીશ રેડ્ડીની વાપસી તો પંજાબમાં શશાંક સિંહનો ધમાકેદાર પ્રવેશ, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન7:36 PM IST
ICC T20 રેન્કિંગમાં T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતની નંબર-1ની બાદશાહત યથાવત, 275 રેટિંગ પોઈન્ટ સાથે સતત 1763 દિવસથી ટોચ પર કબજો જાળવી રાખ્યો : અમેરિકાએ મારી મોટી છલાંગ, શ્રીલંકાને રેન્કિંગમાં નુકસાન : ICC દ્વારા 5 મે 2026ના રોજ જાહેર કરાયેલી તાજા T20I ટીમ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા 52 મેચમાં 14,306 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે, ઈંગ્લેન્ડ 262 રેટિંગ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 258 રેટિંગ સાથે ત્રીજા સ્થાને; અમેરિકા 183 રેટિંગ સાથે 13મા ક્રમે પહોંચ્યું, શ્રીલંકા 221 રેટિંગ સાથે 9મા સ્થાને સરક્યુ2:37 PM IST
KSCA ની ફ્રી પાસની 'અસ્વીકાર્ય' માંગણીઓ અને ટિકિટોના કાળાબજાર પડ્યા ભારે: ચેમ્પિયન RCB ના હોમ ગ્રાઉન્ડને બદલે હવે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે ગ્રાન્ડ ફિનાલે : બેંગલુરુના હાથમાંથી ગયું 'IPL 2026' નો ફાઈનલ: હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે ખરાખરીનો જંગ, જાણો કેમ છીનવાઈ ગઈ યજમાની?5:55 PM IST
કોર્ટરૂમમાં જામશે જંગ! સોનાક્ષી સિંહા અને જ્યોતિકાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'System' ની OTT રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે આ દમદાર થ્રિલર? : સત્તા અને ન્યાય વચ્ચેની લડાઈમાં આમને-સામને ટકરાશે પ્રોસિક્યુટર અને સ્ટેનોગ્રાફર: અશ્વિની અય્યર તિવારીના નિર્દેશનમાં બનેલી હાઈ-વોલ્ટેજ ડ્રામા ફિલ્મનું પોસ્ટર રિલીઝ5:55 PM IST
સોની પલ પર ભગવાન હનુમાનના શૌર્યની ગાથા 'સંકટ મોચન હનુમાન'નું ભવ્ય પ્રીમિયર : ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ : ૪ મેથી રાત્રે ૯ વાગ્યે પૌરાણિક કથાના માધ્યમથી શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાના મૂલ્યો જીવંત થશે : ગગન મલિક, નિર્ભય વાધવા અને ડેબાલિના ચેટર્જી જેવા કલાકારો દિવ્ય પાત્રોને પડદા પર સાકાર કરશે 4:08 PM IST
















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































































































