<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

અજીત પવારના એનસીપી પક્ષના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકી ઉપર ફાયરિંગ: ગંભીર સ્થિતિ: લીલાવતીમાં લઈ ગયા : મુંબઈ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને હાલમાં અજીત પવારની એનસીપી પાર્ટીના નેતા તેમજ મુંબઈની બાંદ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઝેસાન સિદિકીના પિતા બાબા સિદ્દીકી ઉપર મુંબઈ ખાતે ફાયરિંગ, ત્રણ ગોળીઓ છોડવામાં આવી. સ્થિતિ ખૂબ જ ગંભીર. લીલાવતી હોસ્પિટલમાં લઈ જવાય. આ એ જ બાબા સિદ્દીકી છે જેમણે શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

(10:28 PM IST)