<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મુંબઈમાં બાબા સિદ્દીકની હત્યાના અહેવાલ પ્રસરતા લીલાવતી હોસ્પિટલે લોકોના ટોળાં ઉમટ્યા: અત્યારે રાત્રે ૧૦.૪૫ની વિડિયો અજીત પવારના એનસીપીના મોટા ગજાના નેતા બાબા સિદ્દીકની ગોળી મારીને હત્યા કરી છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. :જુઓ વિડીયો

(11:01 PM IST)