<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

રાજકોટના ઉપલેટા તાલુકાના પાનેલી મોટી અને આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન. એક દિવસના વિરામ બાદ પાનેલી મોટી તેમજ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ગાજ વીજ સાથે ખેડૂતો માટે આફત સમાન કમોસમી વરસાદ રાત્રે શરૂ થયો છે.. ચંદ્રેશ હિરાણી પાનેલી મોટી. : જુઓ વિડિઓ

(9:52 PM IST)