તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 16th October 2024
મોડીસાંજે 7-30 વાગ્યે રાજકોટના ટ્રાફિકથી ધમધમતા માલવિયા પેટ્રોલ પમ્પ ચોકમાં છેલ્લી અડધી કલાકથી ભારે ત્રાફિક જામ થઇ ગયો છે. એક ઇંચ પણ ટ્રાફિક હલતો નથી. વિગતો મેળવાઈ રહી છે

(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
