News of Wednesday, 16th October 2024
દેશના ચૂંટણી કમિશનરોને લઈ જતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ઉત્તરાખંડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડને મુન્સિયારી લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું પિથોરાગઢ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
