<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

બ્રિટિશ એરવેઝે ડિસેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધી ભારતની ઘણી ફ્લાઈટ્સ રદ કરી:ન્યૂઝ ફર્સ્ટ : બ્રિટિશ એરવેઝ કેટલાક ટેકનિકલ કારણોસર ડિસેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધી ભારતની ઘણી ફ્લાઈટ્સ (કનેક્ટિંગ ફ્લાઈટ્સ સહિત) રદ કરી રહી છે.

(10:00 PM IST)