<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સાસણ ગીરમાં આજે બપોરે જોરદાર વરસાદ પડ્યો. આજથી જ જંગલ સફારી ૪ મહિનાના વેકેશન બાદ ખુલી હતી, બપોરની સફારીમાં ખૂબ વરસાદ છતાં સફારી ચાલુ રહી, અને ટુરિસ્ટોએ વરસતા વરસાદમાં પણ જંગલ સફારી એન્જોય કરી. : જુઓ વિડિઓ

(12:22 AM IST)