News of Wednesday, 16th October 2024
રાત્રે 8-30 વાગ્યે રાજકોટના સદર બજાર , મોટીટાંકી સહિતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ ચાલુ : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : સતત પાંચ માં દિવસે મોડીસાંજે શહેરને મેઘરાજા ઘમરોળી રહ્યા છે : જોકે આજે અમુક વિસ્તારમાં હજુ વરસાદના વાવડ નથી

(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
