<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

હરિયાણામાં નાયબ સિંહ સૈની પંચકુલાના દશેરા મેદાનમાં શપથ લેશે. વડાપ્રધાન મોદી સહિત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણમાં હાજરી આપશે.

(12:26 AM IST)