<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

રેલ્વેએ ટ્રેન ટિકિટની એડવાન્સ બુકિંગ માટેનો સમય ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરી નખાયો : ન્યૂઝ ફર્સ્ટ જણાવે છે કે ભારતીય રેલ્વેએ ટ્રેન ટિકિટની એડવાન્સ બુકિંગ માટેનો સમય અગાઉના ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરી દીધો છે. નવો નિયમ નવેમ્બર ૧ થી અમલમાં આવશે.

(4:31 PM IST)