News of Thursday, 17th October 2024
સેન્સેકસ ૫૪૭ પોઇન્ટ ડાઉન મુંબઇ : શેરબજારમાં તેજીના ફુગ્ગાની હવા ધીમે ધીમે નીકળી રહી છે : ૨.૧૫ કલાકે સેન્સેકસ ૫૪૭ પોઇન્ટ ઘટીને ૮૦૯૫૩ : નીફટી ૨૨૯ પોઇન્ટ ઘટીને ૨૪૭૪૨: રિયલ્ટી - ઓટો શેર્સ ઉંધા માથે ગબડયા : સ્મોલકેપ - મીડકેપ ૧-૧ ટકો તુટયા : નેસ્લેનો શેર ૩ ટકા તુટયો : સેન્સેકસ દિવસના શિખરેથી ૮૦૦ પોઇન્ટ ડાઉન

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
