<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને ઈમરજન્સી એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે. ફ્લાઈટ લેન્ડિંગ ન થવાને કારણે આ મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો. જોકે, લેન્ડિંગ કેમ નથી થઈ રહ્યું તે અંગે હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI129 7700 હાલ બ્રિટનની રાજધાની લંડન ઉપર ચક્કર લગાવી રહી છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(7:01 PM IST)