<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પ્રાથમિક શાળાના શિક્ષકોને મળશે:બેઠક પંજાબ ભવન, દિલ્હી ખાતે બપોરે યોજાશે: પંજાબ સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ માટે ફિનલેન્ડ મોકલી રહી છે. બેઠક બાદ પ્રાથમિક શિક્ષકો ફિનલેન્ડ જવા રવાના થશે. આ પહેલા પંજાબ સરકારે પ્રિન્સિપાલોને ટ્રેનિંગ માટે સિંગાપુર મોકલ્યા છે.

(11:54 PM IST)