<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઈટને ઇસરો દ્વારા આવતા મહિને અવકાશમાં તરતો મુકાશે : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-૩ મિશનને ૨૯ નવેમ્બરે લોન્ચ કરશે.

(10:10 AM IST)