<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બહરાઇચ હિંસામાં સરફરાઝ સહિત પાંચ આરોપીઓ કોર્ટમાં હાજર કરાયા : પાંચેય આરોપીઓ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પૂનમ પાઠકના ઘરે હાજર :આરોપીનો ભારે સુરક્ષા વચ્ચે રજૂ કરાયા : એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ 5 આરોપીઓ પર નિર્ણય લેશે.

(1:43 PM IST)