News of Saturday, 19th October 2024
હમાસનું નેતૃત્વ સંભાળનાર યાહ્યા સિનવારને બુધવારે ઇઝરાયેલી સૈનિકોએ મારી નાખ્યો હતો. હવે યાહ્યા સિનવારના સહયોગી ખલીલ અલ-હૈયાને સંભવિત અનુગામી તરીકે જોવામાં આવી રહ્યા છે. કારણ કે અલ-હૈયા હાલ હમાસના મુખ્ય વાટાઘાટકાર છે. ગાઝામાં હમાસના વડા યાહ્યા સિન્વરની હત્યા બાદ ઈઝરાયેલની સેનાએ ત્યાં એક નવું સૈન્ય યુનિટ મોકલ્યું છે.

(7:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
