News of Saturday, 19th October 2024
પાટનગરમાં હવાના પ્રદૂષણનું ઝેર ઝડપભેર વધી રહ્યું છે : દિલ્હીમાં હવાના પ્રદૂષણનું ઝેર ઝડપભેર વધી રહ્યું છે, સવારે ભારે ધુમ્મસ સાથે એમ્સ પાસે હવામાં ૨૫૨ આંક - એક્યુઆઇ સુધી અને અક્ષરધામ પાસે ૩૩૪ આંક્ સુધી પ્રદુષણ ફેલાયું છે.

(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
