<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

વધુ એક વિમાન ઉડાવી દેવાની ધમકી મળી: કુલ ૪૦ વિમાનો ફૂંકી મારવાની પોકળ ધમકી ધુ એક વિમાન ઉડાવી દેવાની ધમકી મળી. દિલ્હીથી લંડન જતી વિસ્તારા ની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા પછી ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવેલ. જ્યાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ૪૦ જેટલી ફ્લાઈટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે તમામ અફવા નીકળી હતી

(9:59 AM IST)