<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કેશોદ શહેરની આસપાસ ભારે વરસાદ અને વીજળીના કારણે શહેરી વિસ્તારના વીજ ફીડરનો વીજ પુરવઠો બંધ કરવાની જરૂરિયાત પડશે તો કોઈપણ જાનહાની કે નુકસાની ન થાય તે હેતુથી વીજ પુરવઠો બંધ કરવામાં આવશે

(6:23 PM IST)