તા. ૩૦ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૨, શુક્રવાર
કચ્છમાં વાવાઝોડાની અસર ૪૮ કલાક કાંઠાના વિસ્તારો ઉપર જોખમ : ૪૮ વર્ષ બાદ અરબી સમુદ્રમાં તોફાન : ૮૦ વર્ષમાં આ ચોથુ ચક્રવાત છે જે જમીન ઉપર એકટીવ અને અરબી સમુદ્રમાં કહેર મચાવશે : ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં તબદીલ થશે : બે દિવસ સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લાઓમાં વાવાઝોડા ‘અસના'ની અસર જોવા મળશે : કાતિલ પવન ફુંકાશે : રેડ એલર્ટ : આજે વાવાઝોડુ સર્જાશે અને ઓમાનના તટ તરફ આગળ વધશે11:11 AM IST
કેજરીવાલ, ઝીણા, અફઘાનિસ્તાન અને અખંડ ભારતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો:જેપીસીની બેઠકમાં ભારે હોબાળો થયો : ભાજપના સાંસદ દિલીપ સૈકિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ વચ્ચેની બેઠકમાં પણ ઉગ્ર ચર્ચા:આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર મનસ્વીતાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપને લોકશાહી સાથે કોઈ લેવાદેવા નથી. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે11:35 PM IST
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો : કોંગ્રેસના ધારાસભ્ય જીતેશ અંતાપુરકર ભાજપમાં જોડાયા : મુંબઈમાં કોંગ્રેસના ધારાસભ્ય જીતેશ અંતાપુરકરએ ગઈકાલે જ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું: ભાજપમાં જોડાવાના પ્રસંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણ પણ હાજર રહ્યા હતા10:06 PM IST
1984 શીખ રમખાણો કેસ: 'જગદીશ ટાઇટલર વિરુદ્ધ પૂરતા પુરાવા:દિલ્હી કોર્ટનો આરોપો ઘડવાનો આદેશ : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ રમખાણોના એક કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર સામે આરોપો ઘડવાનો નિર્દેશ આપ્યો: ટાઇટલર સામે કલમ 143, 153A, 188, 149 વગેરે હેઠળ આરોપો ઘડયા :સીબીઆઈએ આ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી8:48 PM IST
સાવધાન... સાવધાન... ગુજરાત પર ‘અસના' વાવાઝોડાનું જોખમ : તબાહી મચાવશે ? : કચ્છ નજીક ડીપ ડિપ્રેશન સાયક્લોનિક વાવાઝોડું દરિયામાં પ્રવેસશે : જેના કારણે ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે : દરમિયાન ૬૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે : ચક્રવાતી તોફાનને લઈને IMD દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે9:49 AM IST
વિશ્વભરના ૬૦% લોકો પાસે શુધ્ધ પાણી નથી બિમારીઓ વધી છે : આરોગ્યને અસર : સર્વેમાં સામેલ ૧ લાખથી વધુ લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમને સ્થાનિક સંસાધનોમાંથી આપવામાં આવતું પાણી સ્વચ્છ અને સલામત નથી. સર્વેમાં સામેલ ૬૦ ટકાથી વધુ લોકોએ કહ્યું કે પાણી પીવાથી તેમની તબિયત બગડી છે : જ્યારે લોકો તેમના નળના પાણી પર વિશ્વાસ કરતા નથી ત્યારે તેઓ બોટલનું પાણી ખરીદે છે : બોટલનું પાણી માત્ર ખૂબ મોંઘુ નથી પણ પર્યાવરણ માટે હાનિકારક : પ્લાસ્ટિક બોટલો પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે11:10 AM IST
મનસુખભાઇ માંડવીયા ઉતર્યા રમતના મેદાનમાં3:50 PM IST
અજીત પવારની બાજુમાં બેસુ છું તો મને ઉબકા આવે છે : એકનાથ શિંદેના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન : તાનાજી સાવંતે કહ્યું કે અલબત્ત હું કેબિનેટમાં NCP ચીફ અજિત પવાર સાથે બેઠો છું પણ બહાર આવતાં જ મને ઉલ્ટી થવા લાગે છે : તેને રોકી શકાતું નથી એવું નથી કે તેને બદલી શકાતું નથી પણ અમે અમારા સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છીએ3:49 PM IST
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકીઓને મારી પડાયા3:05 PM IST
રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી લડવા રાહુલ ગાંધીને મળ્યું લાખો રૂપિયાનું ફંડ :ચૂંટણી પંચ પાસે પહોંચી વિગતો : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ચૂંટણી લડવા માટે 50 લાખ રૂપિયા મળ્યા જ્યારે કંગના રનૌત સામે ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને સૌથી વધુ 87 લાખ રૂપિયા મળ્યા: કેસી વેણુગોપાલને 70 લાખ રૂપિયા મળ્યા9:20 PM IST
અમીરોની યાદીમાં સૌથી યુવા ભારતીય કૈવલ્ય વોહરા કોણ છે?:માત્ર 21 વર્ષમાં હજારો કરોડની સંપત્તિ બનાવી : સૌથી અમીર ભારતીયોની યાદી (હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ) બહાર પાડી જેમાં 300થી વધુ ભારતીય અબજોપતિઓના નામ: મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોથી શણગારેલી આ યાદીમાં 21 વર્ષના એક યુવકે પણ પોતાનું સ્થાન બનાવ્યું11:30 PM IST
૧૪ ઇંચ વરસાદ ખાબકતા કચ્છનું માંડવી બન્યું જળબંબાકાર, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા : વાહનો પાણીમાં : મોટા પાયે નુકસાન : આર્મીની ટીમ મદદે બોલાવાઈ : અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યુ ચાલુ : ૨૦૦ લોકોનું અત્યાર સુધીમાં કરાયું રેસ્ક્યુ : નગરપાલિકાના કર્મચારીઓ માટે જેસીબી જેવા મોટા વાહનોના ઉપયોગ થકી આવજાવ : અત્યારે આ લખાય છે ત્યારે રાત્રે સમગ્ર કચ્છમાં ભારે સુસવાટા મારતો બિહામણો પવન ફૂંકાઈ રહ્યો છે : હજી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, ત્યારે લોકો સાવચેતી દાખવે : તંત્ર એલર્ટ મોડ ઉપર છે (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ) જુઓ વિડિઓ12:32 AM IST
આસ્ના ચક્રવાત અને ભારે વરસાદની ચેતવણી : ગુજરાત પર 'આસ્ના' ચક્રવાતનો ખતરો : હવામાન વિભાગે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી : હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત નજીક બંગાળની ખાડીમાં 'આસ્ના' નામનું ચક્રવાત રચાયું છે અને તે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું કારણ બની શકે : આગામી થોડા દિવસોમાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ભારે વરસાદ થઈ શકે7:37 AM IST

મગર નગરી.....

ટ્રાફિક જામ

ભાવભર્યું સ્વાગત....

જો જીત વહી સિકંદર....

પાણી જ પાણી.....
અકિલા સોશ્યિલ મીડિયાકોંગ્રેસ સંગઠન માળખામાં મોટાપાયે ફેરફાર :મહાસચિવો. પ્રભારીઓ સાથે AICC સચિવો અને સંયુક્ત સચિવો નિયુક્ત કર્યા : ગુજરાતમાં શરદ યાદવની પુત્રી સુહાસિની યાદવ. કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માને પંજાબના સચિવ, મનોજ ત્યાગીને સંયુક્ત સચિવ, વહીવટ, પરગટ સિંહને ઉત્તરાખંડ અને ચિરંજીવ રાવને રાજસ્થાનના સચિવ તરીકે નિયુક્ત8:40 PM IST
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય : કચ્છમાં ૫૨ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ: કચ્છના દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે ફસાયેલા બે મજૂરોને NDRFની ટીમે દલદલમાં ચાલીને NDRFની ટીમે રેસ્કયુ કર્યા:વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા ૨૨૪ મેટ્રીક ટન વેટ મિક્સથી ખાડા પૂરાયા: વડોદરા શહેરમાં ૪૬,૨૮૦ જેટલા પરિવારોની ઘરે-ઘરે જઈને આરોગ્ય તપાસ હાથ ધરાઇ: વડોદરાના ૨૩૯ ગામની મુલાકાત લઇ એક જ દિવસમાં ૧.૩૫ લાખ નાગરિકોનું આરોગ્ય વિષયક સર્વેલન્સ કરાયું:કચ્છમાં ૩૪૫ મેડીકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કરી રહ્યા છે આરોગ્યલક્ષી કામગીરી7:14 PM IST
લોકોનાં પ્રશ્ને અનુપમસિંહ ગેહલોતની સનસનાટીભરી જાહેરાતનો પડઘો.. જવાબદારોએ દિલગીરી વ્યકત કરી, દરેક બેઠકમાં અધિકારીઓ આવશે તેવી ખાત્રી આપી : હાઇવે પર ખાડાને કારણે કોઇ નાગરિકનું મૃત્યુ થયે, જવાબદાર અધિકારી સામે એફઆઇઆરમાં પ્રથમ આરોપી બનાવવાની સુરત સીપીની ખળભળાટ મચાવતા નિવેદનનાં વાયરલ ન્યુઝની ભીતરી કથા : સુરતનાં હજીરા વિસ્તારને વિકસાવવા રાજય સરકાર સતત ઝઝુમી રહી છે, ત્યારે મોતના ખાડાનાં પ્રશ્નની અગત્યની બેઠકમાં જવાબદાર અઘિકારીઓ ઉપસ્થિત રહેવાના બદલે ક્લાર્ક લેવલનાં સ્ટાફ આવતા પોલીસ કમિશનર નારાજ થયા હતા3:52 PM IST
ચોમાસામાં રાજપીપળા વીજ કંપનીની ઉમદા કામગીરી:રાજપીપળામાં સતત ધોધમાર વરસાદ પડવા છતાં લાઈટોની સમસ્યા નડી નથી : દરરોજ ની ૧૦૦ ફરિયાદો : ભૂતકાળમાં મામૂલી વરસાદમાં પણ તરત વીજળી ગુલ થતી હતી, હાલમાં ભારે વરસાદ પડવા છતાં આ તકલીફ આવતી નથી:ચાલુ વરસાદમાં પણ સજ્જ થઈ લોકોને લાઈટ વિના ના રહેવું પડે તેની કાળજી લઈ તાત્કાલિક સમારકામ કરતા લાઈનમેનો ની નિષ્ઠાપૂર્વક કામગીરી11:17 PM IST
રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી : રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો:સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪ ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ ઈંચથી વધુ વરસાદ:ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ ૧૭૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો12:01 PM IST
રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ અને કોચનું સન્માન2:31 PM IST
નવલનગરના જમીન મકાનના ધંધાર્થી જસ્મીન માઢક સાથે ૩ કરોડની ઠગાઇઃસ્વામિનારાયણ સંપ્રદાયના ૪ સાધુ અને તેની ટોળકીની શોધખોળ : દહેગામ પાસે આવેલા લીંંબ ગામે મોટી ગોૈશાળા અને પોઇચા જેવુ ભવ્ય મંદિર બનાવવા જમીન ખરીદવી છે...અમે ખેડૂત પાસે જઇશું તો ભાવ વધુ લેશે, તમે વેપારી તરકી જશો તો ફાયદો થશેઃ તમને દસતાવેજ વખતે વીઘે ૧ લાખ આપશું કહી ફસાવ્યા : કેનેડાના દાતા દાન આપવાના છે કહી થ્રીડી પ્લાન બતાવ્યોઃ જમીન ખરીદવા ત્રણ કરોડ રોકડા દહેગામ જઇ ચુકવ્યા પણ પછી છેતરાયાની ખબર પડીઃ જસ્મીન માઢક અને ભાગીદાર જય મોલીયાને દુબઇ લઇ જઇ કહેવાતા દાતાઓની મુલાકાત કરાવી હતીઃ આર્થિક ગુના નિવારણ સેલે તપાસ આરંભી : ધોરાજી ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફ વીપી સ્વામી, જુનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફ જેકે સ્વામી, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફ એમપી સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફ દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી ઢોલા, સુરેશ ઘોરી, પીંપળજના ભુપેન્દ્ર પટેલ, લીંબના વિછજયસિંહ ચોૈહાણની શોધખોળ3:06 PM IST
પોલીસને જમીનની સિવિલ મેટરોમાં જ વધુ રસ છેઃ પાવરનો દુરૂપયોગ કરી ‘સેટલમેન્ટ' માટે નિર્દોષ લોકોને દબાવાય છે : મેંગો માર્કેટ પાછળની જમીનના વિવાદમાં ખેડૂતે કરેલી ક્વોશિંગની આજની સુનાવણીમાં હાઇકોર્ટએ પોલીસની ઝાટકણી કાઢી : તપાસનીશ અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરો નહિ તો સીબીઆઇ તપાસનો સામનો કરવા તૈયાર રહોઃ હાઇકોર્ટ જજ નિરઝાર દેસાઇએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ તાકીદ કરી કહ્યું-અનેક મેટરોમાં પોલીસની ભુમિકા શંકાસ્પદ દેખાઇ આવે છે3:55 PM IST
અલવિદા હરીશ રઘુવંશી4:41 PM IST
બાપુના બાવલા નજીક હોટેલના રૂમમાં વિનોદભાઇએ ઝેર પીધું: ઇશ્વર ઓપ્શન આપે તો બીજો જન્મસ્ત્રીલીંગમાં લેવાની ઇચ્છા! : ગોંડલ રોડના વૃધ્ધાશ્રમમાં રહેતાં એક સમયના ફેશન ડિઝાઇનર પ્રોઢે ગઇકાલે હોટલમાં રૂમ રાખ્યો હતો : વિદેશ રહેતાં દિકરાને ઉદ્દેશીને લાગણીસભર વાતો લખીઃ એકલવાયા જીવનથી કંટાળી ગયાની શક્યતા3:56 PM IST
પર્વનો રાજા એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ3:38 PM IST
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં છઠ્ઠી ટર્મ માટે ઉમેદવારી નોંધાવતા ડો.પ્રિયવદન કોરાટ : સતત પાંચ ટર્મથી બોર્ડ મેમ્બર તથા યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકેની ઉમદા કામગીરીથી રાજ્યભરમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવી છાપ : વિસાવદરના નાનકડા ગામમાં જન્મેલા કોરાટની પારાવારિક રસપ્રદ કહાની7:32 PM IST
બંદરના સિગ્નલ નંબર જોઈને કઈ રીતે નક્કી કરશો કે કેટલું જોખમ છે ? જાણો ઉપયોગી માહિતી : હાલ ઓખા બંદરે ચાર નંબરનું સિગ્નલ: જાણો દરેક નંબર અને તેનું અર્થઘટન:રાત્રે સિગ્નલ નંબર ન દેખાય તો લાઈટના આધારે કઈ રીતે નક્કી કરશો કે દરિયો તોફાની છે ?:દરિયામાં હાલની હવામાનની સ્થિતિના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગનો અનુરોધ8:22 PM IST
ધ્રોલનો ઐતિહાસીક ભુચરમોરી લોકમેળો રદ્4:23 PM IST
ઉપલેટાનું સાતવડી ગામ ત્રણ દિ'થી સંપર્ક વિહોણુ10:30 AM IST
માંગરોળ તાલુકામાં હજુ વરસાદની ઘટ : ૩૬ ઇંચ જ થયો11:20 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વની પ્રથમ હિજાબ પહેરેલી મિસ વર્લ્ડ એઆઈ5:31 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
શાહીન આફ્રિદી બીજી ટેસ્ટ માટે ટીમની બહાર5:35 PM IST
જુનાગઢના એડવોકેટ અજયભાઇ જોષીનો જન્મદિવસ1:09 PM IST































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































