<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી હળવો વરસાદ પડવાની શક્યતા, અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે અપાઇ વરસાદની આગાહી

(9:13 PM IST)