News of Sunday, 20th October 2024
ઈન્દોર એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : દિલ્હીથી ઈન્દોર આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતા ઈન્દોર એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ મેનેજમેન્ટને આ સમગ્ર મામલાની જાણ થતાં જ તેમણે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે

(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
