News of Monday, 21st October 2024
જસ્ટિન ટ્રુડો છેલ્લે પાટલે: ભારત માટે અનેકવિધ ઉલટા સમાચારો વહેતા મૂક્યા : જસ્ટિન ટ્રુડો હલકાઈના છેલ્લે પાટલે !! પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે, કેનેડા પોલીસ હવે તેમના નાગરિકોને કહે છે કે ભારત તરફથી કોઈ "તાત્કાલિક ખતરો" નથી. : કેનેડાની રાષ્ટ્રીય પોલીસ સેવા, "ભારત સરકારના એજન્ટો" પર કેનેડાની ધરતી પર હિંસક કૃત્યોમાં સામેલ હોવાનો આરોપ મૂકે છે. : "ભારતીય મીડિયા આઉટલેટ્સ આ બાબતે ખોટા અહેવાલો રજૂ કરી રહ્યા છે" - કેનેડાની પોલીસ હવે મીડિયા ઉપર પણ દોષારોપણ કરે છે.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
