News of Monday, 21st October 2024
દ્વારકામાં ધોધમાર વરસાદ : દેવભૂમિ દ્વારકામાં આજે બપોરે વાતાવરણ માં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ વચ્ચે 1 કલાક થી ધોધમાર વરસાદ ચાલુ છે. વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોને બફારામાંથી રાહત મળી છે.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા) : જુઓ વિડિયો

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
