<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

મહારાષ્ટ્રમાં ભાજપ ૧૫૬ સીટો પર, એનસીપી (અજિત) ૫૩ થી ૫૪ બેઠકો પર અને શિવસેના શિંદે ૭૮ થી ૮૦ બેઠકો પર ચૂંટણી લડશે:મહાયુતિ (એનડીએ)માં મહારાષ્ટ્ર માટેની સીટ વહેંચણી લગભગ ફાઈનલ થઈ ગઈ છે: જે મુજબ ૨૮૮ બેઠકોમાંથી ભાજપ ૧૫૬ સીટો પર ચૂંટણી લડશે. એનસીપી (અજિત) ૫૩ થી ૫૪ બેઠકો પર અને શિવસેના શિંદે ૭૮ થી ૮૦ બેઠકો પર ચૂંટણી લડશે.

(10:42 PM IST)