News of Tuesday, 22nd October 2024
ટાટા ગ્રૂપ, અદાણી ગ્રૂપ અને લાર્સન એન્ડ ટુબ્રો ઉપર સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં વધારો કરવા સરકારનું ભારે દબાણ: નિકાસ ટોચ ઉપર પહોંચી:ટાટા ગ્રૂપ, અદાણી ગ્રૂપ અને લાર્સન એન્ડ ટુબ્રોને ભારત સરકાર ખૂબ જ મોટા ખાનગી સંરક્ષણ સાધનોના - હથિયારોના ઉત્પાદકો તરીકે ગણાવે છે, અને તેમના ઉપર સંરક્ષણ સાધનોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા દબાણ કરી રહ્યું છે. અગાઉના નાણાકીય વર્ષમાં નિકાસ ૨૧૦.૮૩ અબજ રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી જતા આ દબાણ લાવવામાં આવી રહ્યું છે.

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
