<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

વડોદરાના બહુ મોટા રિયલ એસ્ટેટ ગ્રુપ ઉપર ૧૮ સ્થળે ઇન્કમટેક્સના દરોડા: જુનાગઢ - રાજકોટમાં પણ તપાસ : વડોદરાના બહુ મોટા રિયલ એસ્ટેટ ગ્રુપ ઉપર ૧૮ સ્થળે ઇન્કમટેક્સના દરોડા: ૭૦ અધિકારીઓ દ્વારા ચેકીંગ: જુનાગઢ - રાજકોટમાં પણ તપાસ હોવાના નિર્દેશ.. : રત્નમ ગ્રુપ ઉપર આવકવેરાની તપાસ હોવાનું બહાર આવ્યું છે. સત્તાવાર વિગતો મેળવાય રહી છે.

(9:38 AM IST)