News of Wednesday, 23rd October 2024
રાહુલ અને ખડગેની હાજરીમાં પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક ઉપરથી આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી આજે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તેમની સાથે સાંસદ અને સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હશે.આવતા મહિને અહીં પેટા ચૂંટણી યોજાયેલ છે. રાહુલ ગાંધીએ બે બેઠકો ઉપરથી ચૂંટણી જીતતા વાયનાડની બેઠક ખાલી કરી હતી.

(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
