News of Wednesday, 23rd October 2024
માધવી પુરી બુચને કોઈ ક્લીન ચીટ અપાયેલ નથીઃ આવા અહેવાલો ખોટા છેઃ નાણા મંત્રાલય નાણા મંત્રાલયે સેબીના વડા માધવી પુરી બુચને તપાસ બાદ ક્લીન ચિટ અપાયા પ્રસિદ્ધ થયેલા દાવાને રદિયો આપ્યોઃ આ અહેવાલને હકીકતમાં ખોટો' ગણાવ્યો. ટોચના સરકારી સૂત્રોને ટાંકીને ઈન્ડિયા ટુડેએ સેબીના વડાને ક્લીનચીટ આપવામાં આવી હોવાના અહેવાલ પછી આ સ્પષ્ટતા આવી છે.

(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
