News of Wednesday, 23rd October 2024
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હથિયારોના ઉત્પાદન પ્રોજેક્ટ પર ૧૦ વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે : ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મંગળવારે જણાવ્યું હતું કે તે વિસ્ફોટકો, દારૂગોળો અને નાના હથિયારોના ઉત્પાદનના પ્રોજેક્ટ પર આગામી દસ વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા (૧.૧૯ બિલિયન ડોલરનું રોકાણ કરશે.

(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
