<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કે 4 નવેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટેનો સમય નક્કી કર્યો રાજભવનના સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે.

(7:52 PM IST)