<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસમાં પુણેથી વધુ ત્રણ લોકોની ધરપકડ કરી :આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે આ ત્રણ લોકોની સંડોવણી સાબિત થઈ

(11:10 PM IST)