<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

પાલઘર જિલ્લાના નાલાસોપારાની ડોનલેન સ્ટ્રીટમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી: ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર: રાહત અને બચાવ કામગીરી ચાલુ: હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી

(11:11 PM IST)