News of Thursday, 24th October 2024
ઓડિશાના દરિયાકાંઠે 'દાના' વાવાઝોડાનો ભય:અધિકારીઓએ જણાવ્યું કે 100-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ચક્રવાત દાના ઓડિશાના ભીતરકણિકા અને ધમરા વિસ્તારની નજીક પહોંચશે:રાજ્ય સરકારે સરકારી તંત્રને હાઈ એલર્ટ પર:સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા આશ્રયસ્થાનોમાં ખસેડવાનું શરૂ

(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
