News of Friday, 25th October 2024
ટોરેન્ટોમા માર્ગ અકસ્માતમા ભાદરણ કોલેજના પ્રોફેસર હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ ભાઇ જયરાજસિંહનુ કરૂણ નિધન થયુ છે. જયરાજસિંહ બોરસદ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન અને આશાસ્પદ તેજોતર્રાર યુવાન હતા.

(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
